________________
૩૪
પર્વવ્યપદેશ મંતવ્યભેદ,
, પાંચમ તથા થકી અને બાવાય તે પહેલાં
(૭) માસવૃદ્ધિ અને તિથિવૃદ્ધિને અંગે આરાધનાના નિયમમાં સમાનતા છે કે નહિ ?
(૮) વૃદ્ધિના પ્રથમ માસને તથા પ્રથમા તિથિને નપુંસક કહેવાય કે નહિ ?
(૯) જે નપુંસક તિથિ પિતાનું ફલ નિપજાવી શકવાને પણ અસમર્થ હેય, તે અન્યને તેથી પણ વધારે સમર્થ ફલને નિપજાવી શકે કે નહિ?
(૧૦) પક્ષના ૧૫ રાત્રિ-દિવસ અને ચાતુર્માસ તથા વર્ષના અનુક્રમે ૧૨૦ અને ૩૬૦ રાત્રિ-દિવસ ગણાય છે તે તથા પર્યુષણને અંગે વિસ રાત્રિ સહિત માસ અને સીત્તેર રાત્રિ-દિવસ ગણાય છે તે વારની અપેક્ષાએ ગણાય છે કે તિથિ અને માસની અપેક્ષાએ ગણાય છે ?
(૧૧) દિન ગણનામાં જેમ એક ઉદયતિથિને એક ત્રિ-દિવસ ગણાય છે તેમ એક ક્ષીણ તિથિને પણ એક રાત્રિ-દિવસ અને એક વૃદ્ધા તિથિને પણ એક રાત્રિ-દિવસ ગણાય છે કે નહિ?
(૧૨) બીજ, પાંચમ, આઠમ, અગિઆરસ, ચૌદશ, પૂનમ, અમાસ, ભાદરવા સુદ ૪ અને કલ્યાણક તિથિઓ પૈકી જે કોઈ પણ પર્વતિથિની વૃદ્ધિ હોય, તેને માટે બે બીજ આદિ મનાય, લખાય અને બોલાય છે તેથી વિરાધનાને પાત્ર થવાય કે તેમ માનવા આદિને બદલે તે વૃદ્ધા તિથિની પહેલાં જે અપર્વતિથિ હોય તેને બે એકમ આદિ રૂપે મનાય, લખાય, અને બેલાય તે, મૃષાવાદ આદિ દોષના પાત્ર બનાય?
(૧૩) જે પર્વતિથિને ક્ષય થયેલ હોય, તે પર્વતિથિની પૂર્વની તિથિ અપર્વતિથિ હોય તે તે અપર્વતિથિના એકજ દિવસે ગાણ-મૂખ્ય રીતિએ બન્નેય તિથિઓને વ્યપદેશ થઈ શકે કે નહિ?
(૧૪) જે પર્વતિથિને ક્ષય થયે હેય, તે પર્વતિથિની પૂર્વની તિથિ પણ જે પર્વતિથિ હોય તો તે પૂર્વની તે પર્વતિથિના દિવસે બનેય પર્વ તિથિઓના આરાધક બની શકાય કે નહિ ? તેમજ એક દિવસે બે કે બેથી વધુ પર્વોને ચાગ થઈ જતું હોય તો તે સર્વ પન તે એકજ દિવસે આરાધક બની શકાય કે નહિ?
(૧૫) ચૌમાસી તપમાં પાક્ષિકના તપને અને ચોમાસી પ્રતિક્રમણમાં પાક્ષિક પ્રતિક્રમણને સમાવેશ થાય કે નહિ ?
(૧૬) પહેલી પૂનમે કે અમાસે ચતુર્દશીના આરોપદ્વારા પાક્ષિક કે ચૌમાસી માનવામાં આવે તે અનુક્રમે ૧૫ અને ૧૨૦ રાત્રિ દિવસનું ઉલ્લંઘન તથા ભા૦ સુત્ર પહેલી પાંચમે આરેપ દ્વારા ભત્ર સુદ ૪ માની સંવત્સરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org