________________
આ. રામચંદ્રસૂરિજી સ્વપક્ષ સ્થાપન
રજી કર્યા છે, તેમ જેમ અમારા મન્તવ્યને લક્ષ્યમાં રાખીને રજુ રચ્યું છે. તેમજ સામાપક્ષે આચાર્યશ્રી સાગરાનદસૂરિજીનું જે મન્તવ્ય છે તેને પણ લક્ષ્યમાં રાખીનેજ રજૂ કર્યા છે. કારણ એ છે કે અમે બન્નેનાં મન્તયૈામાંથી કેનુ મન્તવ્ય જૈન શાસ્ત્રાધારાને સમ્મત છે, એ વસ્તુનો નિર્ણય કરવાનું કાર્ય જેમને સોંપાયું હાય, તેમને અમારે અમારૂં મન્તવ્ય કેવી રીતિએ શાસ્ત્રાધારોને અનુસરતું છે એ જેમ જણાવવું જોઇએ તેમ સામાપક્ષે આચાર્ય શ્રી સાગરાનઃસૂરિજીનું મન્તવ્ય કેવી કેવી રીતિએ શાસ્ત્રાધારેાથી વિરૂદ્ધ છે એ પણ અમારે જણાવવું જ જોઇએ.
૫ આવા લક્ષ્યથી તારવવામાં આવેલા મુદ્દાઓ વિષે વિવેચન કરતાં, પ્રત્યેક મુદ્દાના વિવેચન પ્રસંગે અનેનાં મન્ત્રબ્યાનુ પણ વિગતવાર વણૅન કરવું પડે, એમ કરવાથી શ્રમમાં વધારો થાય પુનરૂક્તિએ વધી જવા પામે અને તે કંટાળા પેદા કરનાર પણ અમને, આ વિચારથી અત્રે પ્રથમ મુદ્દાના વિવેચનના પ્રસંગમાં જ અમે બન્નેના મન્તવ્યેામાંની મૂખ્ય મૂખ્ય બીનાએ રજુ કરવાનું ઉચિત ધાર્યું છે કે જેથી પ્રત્યેક મુદ્દાના વિવરણમાં તે મુદ્દાની તારવણી પાછળના હેતુનુ વિગતવાર સ્પષ્ટીકરણ કરવાની જરૂર ઉભી રહેવા પામે નહિ અને પુનરૂક્તિપણાને પણ ઘણુ ખરે અંશે ટાળી શકાય.
અમે બન્નેના તિથિનિ અને પર્વોરાધન સબંધી મન્તવ્યેામાંની મૂખ્ય મૂખ્ય બીનાઓ:
૩૭
(૧) ચડાંશુચડુ પંચાંગમાં જ્યાં સુધી કાઇ પણ પતિથિની હાનિ અગર વૃદ્ધિ આવતી નથી, ત્યાં સુધી તે તે તિદિન અને પર્વોરાધન સંબધીના અઞા ખ'નેના મંતવ્યેામાં કશાજ ભેદ પડતા નથી.
(૨) ચંડાશુચંડુ પંચાંગમાં જ્યારે ષપવી પૈકીની કાઈપણ પતિથિની અગર વાર્ષિક પર્વીસ્વરૂપ ભાદરવા જી. જીની હાનિ અગર તેા વૃદ્ધિ આવે છે, ત્યારે અમા ખન્નેના તિથિનિ અને પારાધન સમધીના મતવ્યેામાં જે ભેદ પડે છે, તેના બે વિભાગ પણ પાડી શકાય.
(T) જે પતિથિની હાનિ અગર વૃદ્ધિ આવવા પામી હેાય તે પ તિથિની પૂર્વની તિથિ અપતિથિ હાય તેવા પ્રસંગના મતવ્યભેદ અને——
() જે પતિથિની હાનિ અગર વૃદ્ધિ આવવા પામી હૈાય તે પતિતિથિની પૂર્વની તિથિ પતિથિ હાય તેવા પ્રસંગના મંતવ્યભેદ.
(૩) જે પતિથિની પૂર્વની તિથિ અપતિથિ હેાય, એવી પતિથિના જ્યારે ક્ષય આવ્યે હાય ત્યારે અમે અનેનાં મતબ્બેટમાં જે ભેદ ઉપસ્થિત થવા પામે છે તે દ્રષ્ટાન્તપૂર્વક સૂચવીએ છીએ. માના કે-સાતમ એ અપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org