________________
પર્વવ્યપદેશ મંતવ્ય.
wwwwww
૧૯આચારમય સામાચારી અને શ્રીનપ્રશ્નમાં મુખ્યત્વે તે બંને દિવસેના લાગાટ બે ઉપવાસરૂપી છઠું કરવાનું જે વિધાન જણાવેલું છે તે વિધાન, અને અમાવાસ્યાને બે દિવસના લાગેટ ઉપવાસરૂપ છઠ્ઠ કરવાનું છે. એટલે ચાદશ પૂર્ણિમા કે ચૈદશ અમાવાસ્યાને “ટીપણાના પૂર્ણિમા કે અમાવાસ્યાના ક્ષયની વખતે પણ અખંડ રાખ્યા સિવાય લાગ2 બે ઉપવાસરૂપી છઠ્ઠ કરવાને વિધિ સચવાય જ નહિ છૂટા બે ઉપવાસ કરાય તે તો અપવાદ છે.)
- નેટ –છઠ્ઠ તપના નિર્ણયને માટે પૂર્ણિમા અમાવાસ્યાની હાનિ વૃદ્ધિ કરવાવાળા અનેક પૂરાવાઓ છે કે જે શાસ્ત્રીય પૂરાવાના નામથી છપાઈ ને બહાર પાડેલ છે. પરંતુ અત્ર વિસ્તાર થઈ જવાને અંગે આપ્યા નથી. १९, आचारमयसामाचारी पत्र ३ ।
चतुष्पा कृतसंपूर्णचतुर्विधपौषधः, पूर्वोक्तानुष्ठानपरो मासचतुष्टयं यावत् पौषधप्रतिमां करोति, द्वितीयोपवासशक्त्यभावे तु आचाम्लं निर्विकृतिकं वा करोति
અર્થ –અષ્ટમી ચતુર્દશી પૂર્ણિમા અને અમાવાસ્યારૂપ ચાર પર્વ -ચતુષ્પવીમાં ચાર પ્રકારને સંપૂર્ણ પૈષધ કરનાર પહેલી ત્રણ પ્રતિમા વહનની ક્રિયામાં તત્પર એવો ચાર મહિના સુધી પિષધ પ્રતિમા કરે. (તેમાં ચદશ અને પૂર્ણિમા અગર ચાદશ અને અમાવાસ્યાનો બે લાગેટ ઉપવાસરૂપી છઠ્ઠ દરેક વખતે કરે. કદાચ ચિદશનો ઉપવાસ કર્યા પછી) બીજે દિવસે (પૂર્ણિમા કે અમાવાસ્યાઓ) બીજા ઉપવાસની શક્તિ ન હોય તો તે પૂર્ણિમા કે અમાવાસ્યાને દિવસે આયંબિલ અથવા નીવીતપ કરે. २० श्रीसेनप्रश्न पत्र १०५ __ अ प्रतिमाधरः श्रावकः श्राविका वा चतुर्थीप्रतिमात आरभ्य चतुष्प-पौषधं करोति, तदा पाक्षिकपूर्णिमाषष्ठकरणाभावे पाक्षिकपौषधं विधायोपवासं करोति पूर्णिमायां चैकाशनकं कृत्वा पौषधं करोति तत् शुद्धयति न वा ? इति प्रश्नोऽत्रोत्तरं-प्रतिमाधरः श्रावकः श्राविका वा चतुर्थीप्रतिमात आरभ्य चतुष्पर्वीपौषधं करोति तदा मुख्यवृत्त्या पाक्षिकपूर्णिमयोश्चतुर्विधाहार षष्ठ एव कृतो युज्यते, कदाचिच्च यदि सर्वथा शक्तिर्न भवति तदा पूर्णिमायां आचाम्लं निर्विकृतिकं वा क्रियते एवंविधाक्षराणि सामाचारीग्रन्थे सन्ति परमेकाशनं शास्त्रे दृष्टं नास्तीति. ४२
= અર્થ–પ્રતિસાધારી શ્રાવક કે શ્રાવિકા ચોથી પ્રતિમાથી ચાર પવી પૌષધ કરે તો પખી અને પૂર્ણિમાનો છઠ્ઠ ન થાય તો પખીને પિષધ કરીને ઉપવાસ કરે અને પૂર્ણિમાને દિને એકાસણું કરીને પિષધ કરે તે શુદ્ધ થાય કે કેમ? આ પ્રમાણે પ્રશ્ન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org