________________
આ. સામાનંદસૂરીશ્વર સ્વ૫ક્ષ સ્થાપન
તેમજ શ્રીરનશેખરસૂરિજી પોતાના વિધિકૌમુદી નામના ૩ તિથિ એમ કહીને પર્વતિથિની આરાધના માટે પર્વતિથિનું પ્રકરણ શરૂ કરતાં પ્રાતઃ pજાથાના ચા ચા ના પ્રમi એમ કહેવાવડે પ્રત્યાખ્યાન [ ના આરંભ ]ના વખતથી-એટલે સૂર્યોશ્યથી તિથિની શરૂઆત હોવાનું જણાવે છે. २३-२४ श्रीश्राद्धविधि पृष्ठ १५२
तिथिश्च प्रातः प्रत्याख्यानवेलायां या स्यात् सा प्रमाणं ।
सूर्योदयानुसारेणैव लोकेऽपि दिवसादिव्यवहारात् । आहुरपि "चाउम्मासिअवरिसे, पक्खिअपंचठमीसु नायव्वा । ताओ तिहिओ जासिं, उदेइ सूरो न अण्णाओ॥१॥ पूआपञ्चक्खाणं पडिक्कमणं तहय निअमगहणं च, जीए उदेइ सूरो, तीइ तिहीए उ कायव्वं ॥२॥ उदयंमि जा तिही सा पमाणमिअरीइ कीरमाणीए । आणाभंगणवत्था मिच्छत्तविराहणं पावे ॥३॥" पाराशरस्मृत्यादावपि-"आदित्योदयवेलायां, या स्तोकापि तिथिर्भवेत् । सा संपूर्णेति मन्तव्या, प्रभूता नोदयं विना ॥१॥” उमास्वातिवचःप्रधोपश्चैवं श्रूयते
"क्षये पूर्वा तिथिः कार्या, वृद्धौ कार्या तथोत्तरा ।
श्रीवीरज्ञाननिर्वाणं, कार्य लोकानुगैरिह ॥१॥" અર્થ:-(પર્વનાં કૃત્યોને જણાવતાં પર્વતિથિઓ માટે જ જણાવે છે કે, સવારે પશ્ચકખાણની વખતે જે તિથિ હોય તેજ તિથિ પ્રમાણ કરવી. જે માટે લેકમાં પણ સૂર્યોદયને અનુસારેજ દિવસાદિનો વ્યવહાર થાય છે કહ્યું છે કેચોમાસી, સંવત્સરી, પંખી, પંચમી અને અષ્ટમીમાં તે તિથિઓ જણાવી કે જેમાં સૂર્યોદય હોય, પણ બીજી નહિં. પૂજા પચ્ચક્ખાણ પ્રતિકમણ અને નિયમો તે તિથિએ કરવા કે જે તિથિમાં સૂર્યનો ઉદય હાય. ૨ ઉદયમાં જે તિથિ હોય તે પ્રમાણ કરવી. બીજી (પૂર્વાલવ્યાપિની, મધ્યાહ્નવ્યાપિની વિગેરેથી) તિથિ કરવામાં આવે તો આજ્ઞાભંગ, અનવસ્થા મિથ્યાત્વ અને વિરાધના થાય ૩, પારાશરસ્મૃતિ વિગેરેમાં પણ સૂર્ય ઉદય વખતે થોડી પણ તિથિ હોય તે સંપૂર્ણ–આખી છે એમ માનવું. ઉદય વિનાની ઘણું પણ તે દિવસે તિથિ હોય તે ન માનવી. (એમ જણાવ્યું છે). (ક્ષય વૃદ્ધિના પ્રસંગ સિવાય તિથિની સંજ્ઞા રાખવાનું જણાવીને ક્ષયવૃદ્ધિના પ્રસંગને માટે તો એમ કહે છે કે ) શ્રી ઉમાસ્વાતિવાચકજીના વચનનો પ્રૉષ તો એમ સંભળાય છે કે – “પર્વ તિથિને ટીપણામાં ક્ષય હોય ત્યારે (પર્વતિથિપણે એટલે આઠમ, ચૌદશ આદિપણે). પહેલાની તિથિ કરવી. અને ટીપણામાં, પર્વતિથિની વૃદ્ધિ હોય ત્યારે, (પર્વતિથિપણે, એટલે આઠમ ચાદશ આદિપણે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org