________________
આ. સાગરાત દસૂરીશ્વર સ્વપક્ષ સ્થાપન,
૨૩
સેનપ્રશ્નમાં તે અને પતિથિઓને ઉદયવાળી-ઔદિચકી ન ગણતાં ટીપણાની બીજા દિવસની પતિથિનેજ તસ્વરૂપે ઉદયવાળીઔદિચકી ગણે છે.
એટલે સ્પષ્ટ થાય છે કે-અષ્ટમી-એકાદશી કે પૂર્ણિમા-અમાવાસ્યાના કારણભૂત ઉચ, માત્ર બીજે દિવસેજ માન્યા હોવાથી તે તે પર્વતિથિના બીજા દિવસનેજ અષ્ટમી, એકાદશી કે પૂર્ણિમા, અમાવાસ્યાના કારણભૂત સૂર્યદયવાળા કહી શકાય.
અર્થાત્ ટીપણાંની પહેલી આઝમ-અગીઆરશ-પૂર્ણિમા કે અમાવાસ્યાએ તેની અપેક્ષાના સૂર્યોદયજ શ્રીહીરસિરજી મહારાજે અને શ્રીસેનસૂરિજી મહારાજે ન માન્યા એટલુ’જ નહિં પણ તે તે તિથિને તત્સ્વરૂપે ઔદય
કીજ ન ગણી.
વસ્તુસ્થિતિ આમજ છે તેા ટીપણાની તેવી પતિથિની વૃદ્ધિ વખતે તે પહેલી તિથિના દિવસે ઉદયને આશ્રચીને થતા અષ્ટમી આદિ કહેવાતા વ્યવહાર થઈ શકેજ કેમ ? નજ થઈ શકે, અને જ્યારે અષ્ટમી આદિ પकेनचिदुक्तं श्रीतातपादाः पूर्वतनी माराध्यत्वेन प्रसादयन्ति तत्किम् ? इति प्रश्नोऽत्रोत्तरं - पूर्णिमाSमावास्ययोवृद्धौ औदयिक्येव तिथिराराध्यत्वेन विज्ञेया.
અર્થ :-( ટીપણામાં ) પૂર્ણિમા કે અમાવાસ્યાની વૃદ્ધિ હૈાય ત્યારે પહેલાં આદિયકી એટલે ઉદયવાળી ગણાતી બીજી તિથિનો આરાધ્યપણે વ્યવહાર છે, કાઈકે કહ્યું કે:- આચાય મહારાજ પહેલીને એટલે અનાદિયકીને આરાધ્ય પણે જણાવે છે, એ પ્રશ્ન.
ઉત્તર—' ટીપણામાં ) પૂનમ અને અમાવાસ્યાની વૃદ્ધિ હાય ત્યારે જો કે ટીપણામાં અને દિવસે સૂર્યોદય હાય છે, છતાં બીજા દિવસના ઉડ્ડયને તે તિથિ તરીકે પ્રમાણ ગણીને કહે છે કે ઉદયવાળીજ તિથિ એટલે શ્રીજી તિથિજ પતિથિપણે જાણવી,
२६ सेनप्रश्न उल्लास बीजो प्र० ३६३ - पृष्ठ ८७
एकादशीवृद्धौ श्रीहीरविजयसूरीणां निर्वाणमहिमपौषधोपवासादिकृत्यं पूर्वस्यामपरस्यां वा किं विधेयमिति प्रश्नोऽत्रोत्तरं -औदयिक्येकादश्यां श्रीहीरविजय सूरिनिर्वाणपौषधादि विधेयमिति
અર્થ :-( ટીપણામાં ) અગીયારશની વૃદ્ધિ હૈાય ત્યારે શ્રી હીરસૂરીશ્વરજી મહારાજના નિર્વાણુ મહાત્સવ અને ઉપવાસ વિગેરે કાર્ય પહેલી તિથિમાં કરવું કે બીજી તિથિમાં કરવું ? એ પ્રશ્ન, ઉત્તર-દયિકી-ટીપ્પણામાં અન્ને અગિચારસા ઉદયવાળી છતાં તે તિથિ તરીકે ઉદ્દય સહિત પણે ગણવામાં આવેલી મીજી અગિયારસે શ્રી વિજયહીરસૂરીશ્વરજીના નિર્વાણુ વૈષધ વિગેરે કરાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org