________________
આ સાગરાનંદસૂરીશ્વર સ્વપક્ષ સ્થાપન.
૫
૩૧ નવનિ વિજ afો એ પાઠથી એ વાત સહેજે સમજાય તેવી છે કેઅષ્ટમી-ચતુર્દશી-ચતુર્માસી–સંવત્સરી અને પંચમી વિગેરે પર્વતિથિઓની આરાધના સાધુઓને માટે ફરજીઆત છે અને આઠમ-ચતુર્દશી-પૂર્ણિમા અને અમાવાસ્યાની આરાધના શ્રાવકોને માટે ફરજીયાત છે.
અને તેથી જ સંજ્ઞા નિયમિત કરવાની વખતે ૩રતત્ત્વતરંગિણકારે બાયશ્ચિત્તવિવિ. એમ કહીને તે ફરજીયાત આરાધનાવાળી નિયમનપર્વતિથિએની સંજ્ઞા ટીપણાની હાનિ વખતે પણ કાયમ રાખવાનું જણાવ્યું છે.
જેવી રીતે ફરજીઆત તિથિને માટે તેવું વ્યપદેશ વિધાન છે, તેવીરીતે મરજીયાત પર્વતિથિઓ કે જે કલ્યાણક વિગેરેની તિથિઓ છે, તેમાં તે વ્યપદેશ ફેરવવાને પ્રસંગ હોય તે પણ તેને સ્પષ્ટ ઉલ્લેખ નથી. મુદ્દો-આઠમો
ભેગવાળી ઉદયવાળી સમાપ્તિવાળી કે કોઈપણ વેગવાળી તિથિને લેવામાં ઉત્સર્ગ અપવાદ અને વ્યવસ્થા વિશેષ છે કે કેમ?
૮ જૈનેતરશાસ્ત્રોમાં પર્વ અને તહેવારોની માન્યતા માટે કેટલીક તિથિઓ ઉદયવાળી, કેટલીક તિથિઓ પૂર્વાહ્ન વ્યાતિવાળી, કેટલીક તિથિઓ ___ अनेन चान्यासु तिथिषु अनियमं दर्शयति नावश्यंतयाऽन्यासु कर्तव्यः अष्टम्यादिषु तु नियमेन कार्यः ।
અથ–આ લેખથી બીજી પડવા વિગેરે અપર્વની તિથિઓમાં પૌષધનો નિયમ નથી એમ જણાવે છે. અર્થાત્ તેવી તિથિઓમાં પૌષધ અવશ્ય કરે એ નિયમ નથી, પરંતુ અષ્ટમી વિગેરે પર્વતિથિઓમાં તે નકકીજ પૌષધ કરવો જોઈએ. ३१ श्रीआवश्यकचूर्णि पृष्ठ २६६
अट्टमीचउदसीसु अरिहंता साहुणो य वंदेअव्वा'
અર્થ–આઠમ ચૌદશ આદિ પર્વતિથિઓમાં અરિહંત એટલે ચિત્ય અને સાધુઓને જરૂર વંદન કરવું જ જોઈએ.
નેટશ્રીમહાનિશિથ નિશિથ અને વ્યવહારચૂણિમાં તો પપ્પી આદિમાં તપશ્ચર્યા ન કરે તે તેનું પ્રાયશ્ચિત્ત કહેલું છે. ३२ तत्त्वतरंगिणी पत्रांक २
अट्ठमीचउदसीसु पच्छित्तं जइ न कुणइ चउत्थं चउमासीए. छठं तह अट्ठमं વાસંપમિ રામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org