________________
પર્વવ્યપદેશ મંતવ્યભેદ.
ALAN
વૃદ્ધિનો પ્રસંગ ન હોય તે ઉદય ઉત્સર્ગ માર્ગ છે, અને ટીપણાની પર્વ કે પર્વનન્તર પર્વની હાનિ-વૃદ્ધિ વખતે પૂર્વ કે પૂર્વતર અપર્વ તિથિની ક્ષયવૃદ્ધિ કરવી તે ઉત્સર્ગ કરતાં પહેલા પ્રવર્તવાવાળે એ અપવાદ માર્ગ છે. એટલે ઉદયના નામે ટીપ્પણની પર્વ કે પર્વનન્તર પર્વતિથિની હાનિ-વૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની હાનિવૃદ્ધિને વ્યવહાર અબાધિત છે, અને તેને ઉદય-ભેગ કે સમાપ્તિનું પણ વિધાન બાધક થઈ શકતું નથી. મુદ્દો-નવમે
થે પૂર્વ તિથિ વાર્યા, વૃદ્ધ વાર્તા તોરણ' આ શ્રી ઉમાસ્વાતિવાચકના નામે તપગચ્છવાળાએ માનેલો પ્રૉષ વિધાયક છે કે નિયામક છે? અને તે વિધિ કે નિયમ અગર ઉભય આરાધનાની તિથિના માટે છે કે આરાધનાના માટે છે?
શ્રીજૈનશાસનમાં સાધુઓને માટે અષ્ટમીઆદિતિથિઓ અને શ્રાવકે માટે ચતુષ્પવી (આઠમ, ચૌદશ, પૂણિમા અને અમાવાસ્યા)ની તિથિઓ ફરજીઆત પણે ઉપવાસ અને પૌષધાદિકથી આરાધવાની છે. એટલે તેમને તિથિઓ આરાધનાનું નિમિત્ત છે અને તે તે તિથિએ પણ નિયમિત આરાધનીય છે. તેથીજ શાસ્ત્રકારોને તે પર્વતિથિઓનો ક્ષય તેમજ વૃદ્ધિ એ બંનેમાંથી એકેય અપ્રાયશ્ચિત્તમાં પ્રાયશ્ચિત્ત કે પ્રાયશ્ચિત્તમાં અપ્રાયશ્ચિત્તની માફક કરવા યોગ્ય જણાયા નહિ.
સામાન્યરીતે નિમિત્તને અભાવ હોય તો જેમ નૈમિત્તિક-કાર્યોને અભાવ થઇ જાય છે અને નિમિતની વૃદ્ધિ હોય તો કાર્યોની પણ વૃદ્ધિ થાય છે તેવી રીતે અહિં ટીપ્પણમાં પર્વતિથિને ક્ષય અને વૃદ્ધિ આવવાથી આરાધનારૂપ કાર્યોને અભાવ કે અધિકતા ન થાય માટેજ શાસ્ત્રકારોને પર્વતિથિની વ્યવસ્થા કરવાની જરૂર જણાઈ છે. * જે કે આરાધનાની સ્વતંત્ર અધિકતા હોય એ જુદી વાત છે પરંતુ નિમિત્તક આરાધનાની અધિકતા શાસ્ત્રકારોને ઈષ્ટ ન હોય એ સ્વાભાવિક છે અને તેથી ૪શ્રીતત્ત્વાર્થવૃત્તિ વિગેરેમાં પૌષધ માટે નિયમ અનિયમ જણા
અર્થ–શ્રાવણ વદિ અમાસ પહેલાની બીજી કઈ તિથિનો ક્ષય કે શ્રાવણ વદિ અમાસ પછીની બીજી કઈ તિથિની હાનિ વૃદ્ધિએ ચૌદશ કે પર્યુષણને ચેાથે દહાડે હોય તેમાં અગર અમાવાસ્યાદિની “ટીપણામાં વૃદ્ધિ હોય ત્યારે અમાવાસ્યા કે પડવાના દિવસે ક૫ વંચાય. ૪૦ શ્રીવાર્થવૃત્તિ માટે હારિટ્રીને, પાઠ નં ર૯ અને સિદ્ધસેન ને પાઠ નં. ૩૦ જુઓ. - પાલીતાણું.
આનંદસાગર દા. પતે. સંવત ૧૯ના માગશર સુદિ ૬ રવીવાર તા. ૧૩-૧૨-૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org