________________
બ્યપદેશ સતવ્યભેદ.
તિથિની વૃદ્ધિ વખતે એ સપ્તમી કે એ દશમી આદિજ કરી દેવાય તા પછી પર્યાનન્તરપ થી પહેલાંની પતિથિ, તે પણ પરૂપજ હેાવાથી તેની વૃદ્ધિ વખતે તેના પણ થતા બે ઉદયમાંથી બીજા ઉદયનેજ તે તિથિ માટે પ્રમાણભૂત ગણીને તેનેજ તે પતિથિ તરીકે માની શકાય એ વાત કઈ વાતે અસગત નથી.
ર૪
અને તેથી વૃર્ત્તૌ જાઈ તોત્તર' એ શ્રી ઉમાસ્વાતિજીના વચનને ચાવસંમયસ્ત દ્વિધિઃ એ ન્યાય તે સ્થળે ફરીથી પણ લગાડવાજ પડે કે જેથી ઉયની પણ વ્યવસ્થા મરામર થાય.
પતિથિએ કઈ કઇ ગણાય છે? અને તેમાં કઇ કઇપતિથિએની આરાધના કાને કાને માટે અને કઇ રીતિએ ફરજીઆત છે? અને કઈ કઈ પતિથિઓની આરાધના મરજીઆત છે? મુદ્દો-સાતમા
૨૮
૭. શ્રી રઆવશ્યકચૂર્ણ અને શ્રીવ્યવહારવૃત્તિ આદિમાં અષ્ટમી-ચતુદશી -ચતુર્માંસી–સ'વત્સરી અને જ્ઞાનપચમીની પતિથિએ સાધુએ ઉપવાસ વિગેરે ન કરે તે પ્રાયશ્ચિત્ત આવે’ એમ જણાવે છે.
તેમજ શ્રીતત્ત્વાર્થસૂત્રની ર૯શ્રીહરિભદ્રસૂરિજીની ટીકામાં તથા શ્રીસિદ્ધસેનસૂરિજીએ કરેલી ૩ટીકામાંના પાઠથી તેમજ શ્રી ૩૧આવશ્યકચૂર્ણિમાં २७ उत्तरभाग आवश्यकचूर्णि - पृष्ठ ३०४
अट्ठमी पन्नरसीसुय नियमेण हविज्ज पोसहिओ
અર્થ :આઠમ ‘પંદરમા દિવસ’ પૂર્ણિમા કે અમાવાસ્યાએ નક્કી પૈષધવાળા થવું જોઇએ.
२८ श्रीव्यवहारवृत्ति पृष्ठ ४०
एतेषु चाष्टम्यादिदिवसेषु चैत्यानामन्यवसतिगतसुसाधूनां वाऽवंदने प्रत्येकं प्रायश्चित्तं. અ—એ અષ્ટમી આદિ પર્વ દિવસેામાં ચૈત્ય અને અન્ય વસતિમાં રહેલા સાધુઓને વંદન ન કરાય તે પ્રાયશ્ચિત્ત આવે.
२९ श्री तत्त्वार्थ हारिभद्रीयटीका पृष्ठ ३३६
प्रतिपदादितिथिषु अनियमं दर्शयति अष्टम्यादिषु नियमः
અથ—પડવા વિગેરે તિથિઓમાં પાષધ લેવાનો અનિયમ જણાવે છે અને અને પક્ષના અષ્ટમી પ ંચદશી ( ચતુર્દશી પૂર્ણિમા અને અમાવાસ્યા )માં રાષધ લેવાનો નિયમ નિશ્ચય જણાવે છે.
३० - ४० श्री तत्त्वार्थ सिद्धसेनटीका पत्र ९२ भाग २ अध्याय ७ सूत्र १६
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org