________________
૨૨
પર્વવ્યપદેશ મંતવ્યભેદ.
વળી ૨૪શ્રીતત્ત્વતરંગિણીમાં સાક્ષી તરીકે આપેલી બે ગાથાઓ કે જે તવતરગિણીકારના સમય કરતાં પણ પહેલાંની છે. તે ગાથામાં પણ સૂર્યના ઉદયને પામનારી તિથિને પ્રમાણ જણાવે છે–એટલે એ બધા લેખોથી નક્કી થાય છે કે-[ પર્વતિથિની હાનિ-વૃદ્ધિના પ્રસંગ સિવાય ] પર્વતિથિની શરૂઆત, સૂર્યના ઉદયથીજ આરંભાય એટલે પર્વતિથિની શરૂઆત જેમ સૂર્યના ઉદયથીજ થાય, તેમ તેની સમાપ્તિ પણ “અન્ય સૂર્યોદયથી અન્યતિથિની શરૂઆત થાય ત્યારે જ થાય.
પર્વ તિથિની કે પવનન્તર પર્વતિથિની-ટીપણુમાં હાનિવૃદ્ધિ હોય તે વખતે સૂર્યોદયનો ઉત્સર્ગ માર્ગ અપાદિત છે. એ વાત ઉપરના ચેથા (ઈશ્ય ઉપર લખાયેલા ચેથા) મુદ્દાથી સિદ્ધ કરાયેલ છે. એટલે તે ઉપરથી તેની વ્યવસ્થા કરવાનું સમજી શકાય તેમ છે. મુદ્દો-છેઆ પૂર્ણિમા કે અમાવાસ્યા આદિ પર્વનન્તર પર્વ તિથિની ટીપ્પણમાં વૃદ્ધિ હોય ત્યારે બે તેરશે આદિ કરવાનું જૈનશાસ્ત્રકાનું વિધાન છે કે કેમ ?
૬. આચાર્ય શ્રી વિજયહીરસૂરિજી મહારાજ અને આચાર્ય શ્રી વિજયસેનસરિજી મહારાજ અષ્ટમી, એકાદશી, પૂર્ણિમા કે અમાવાસ્યાની વૃદ્ધિ વખતે
જો કે ટીપણામાં પર્વતિથિની વૃદ્ધિ વખતે બંને દિવસ સૂર્યોદય હેય છે અને તેથી તે બંને પર્વ નિથિઓ ઉદયવાળીજ હોઈને
ઔદયિકી ગણાય છતાં અનુક્રમે શ્રીહીરપ્રશ્નમાં અને શ્રી બીજી તિથિને કરવી. શ્રી મહાવીર મહારાજાનું જ્ઞાન નિર્વાણ દિવાળી તે લોકેને અનુસારે કરવું. २४ श्री तत्त्वतरंगिणी पृष्ठ ३
संवच्छरचउमासे पक्खे अठ्ठाहियासु य तिहीसु ! ताउ पमाणं भणिया जाओ सूरोउदयमेइ ॥१॥ अह जइ कहवि न लभंति ताओ सूरुग्गमेण जुत्ताओ। ता अवरविद्ध अवरावि हुज्ज न हु पुव तविद्धा ।।२।।
અર્થ:–સંવછરી મા પખી અને અઠ્ઠાઈની તિથિએમાં તે તિથિએ જ પ્રમાણુ ગણવી, કરવી કે જેને સ્પશીને સૂર્યોદય હાય, ના જે કદાચ તે તિથિઓ સૂર્યોદયને સ્પર્શેલી ન મળે તે, ક્ષીણ એવી પર્વતિથિથી વિધાયેલી એવી પણ તિથિઓ પર્વ સંજ્ઞાઓ લેવી. ક્ષીણ પર્વતિથિઓથી વિંધાયેલી તિથિઓને અપર્વ તિથિ કહેવાય જ નહિં પરા २५ श्रीहीरप्रश्न पृष्ठ १४
पूर्णिमाऽमावास्ययोवृद्धौ पूर्वमौदयिकीतिथिराराध्यत्वेन व्यवहीयमाणाऽऽसीत् ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org