________________
૨૯
પર્વવ્યપદેશ મંતવ્યભેદ,
૨૧૬ઉત્સત્રખંડન નામનો ગ્રંથ કે જે મુસિત છે. અને જેની મૂળ પ્રતિ પણ સુરતના ખરતના શ્રીજિનદત્તજ્ઞાનભંડારમાં ૧૬૬૫ ની એટલે કે મૂળકર્તાની હેવાનું જણાવેલું છે, તે ગ્રંથમાં જણાવે છે કે “તપાગચ્છવાળાઓ વડે વૃદ્ધિમાં એટલે પહેલી પૂનમ [કે અમાવાસ્યાઓ] ચતુર્દશીનું પાક્ષિક પ્રતિક મણ કરાય છે, આ શું ?” ' અર્થાત્ વિ. સં. ૧૬૬૫ ના વર્ષે પણ તપાગચ્છવાળાઓ ટીપણુની પૂર્ણિમા (કે અમાવાસ્યાની વૃદ્ધિની વખતે વૃદ્ધિતિથિ
જે પહેલી પૂર્ણિમા (કે અમાવાસ્યા) કહેવાય, તેજ દિવસે ચતુર્દશીનું પખી પર્વ કરતા હતા. એટલે કે ચતુર્દશીરૂપી પર્વની અનન્તર એવી પૂર્ણિમા [ કે અમાવાસ્યા ] જેવી પર્વનન્તર પર્વતિથિની હાનિ-વૃદ્ધિ થાય ત્યારે જે વર્તમાન શ્રીદેવસૂરતપાગચ્છ સમગ્રપણે તેરશની હાનિ-વૃદ્ધિ કરે છે તે ગેરવ્યાજબી કે નિર્મૂળ નથી.
મુદ્દો-૫ મે
જેનશાસ્ત્રમાં તિથિ કે પર્વતિથિની શરૂઆત કયારથી ગણ. વામાં આવે છે? અને સમાધિત ક્યારે ગણવામાં આવે છે? તેમજ પર્વ કે પર્વનન્તર પર્વતિથિને ઉદય ન હોય કે પર્વતિથિ બે દિવસ ઉદયવાળી હોય ત્યારે પર્વ કે પવનનાર પર્વની વ્યવસ્થા જાળવવા માટે કંઈ વિધાન છે કે કેમ?
૫. શ્રીવિચારસારપ્રકરણના કર્તા આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિજી કે જે શ્રીવિધિકૌમુદી નામના ગ્રંથના કર્તા આચાર્ય શ્રી રત્નશેખરસૂરિજીથી પણ પહેલાં થયેલા છે, તેમજ જેમના ગ્રંથની શ્રીરતનશેખરસૂરિજી સાક્ષી આપે છે, તેઓ શ્રીવિચારસાપ્રકરણમાં પચ્ચખાણ-પૂજ વિગેરેને માટે અષ્ટમી વિગેરે પર્વતિથિઓ ઉદયવાળી લેવાનું કહે છે. २१ उत्सूत्र खंडन पृष्ठ २०
વૃદ્ધૌ ( પૂર્વતિથૌ) પાક્ષિ નિાયતે ફુલું હિંદ ! અર્થ:-( ટીપણુમાં પૂર્ણિમા કે અમાવાસ્યા વધી હોય ત્યારે). વૃદ્ધિમાં એટલે પહેલી પૂર્ણિમા કે પહેલી અમાવાસ્યાએ પાખી એટલે ચૌદશ કરાય છે એ કેમ ? २२ श्रीविचारसार प्रकरण पृष्ठ १४१
'तओ पच्चक्खाणं करेइ परमुदयतिहिसुत्ति'
અર્થ –(તપ ચિન્તામણિના કાઉસગ્ગ પછી વંદના કરીને) પચ્ચક્ખાણ કરે પણ ઉદયવાળી તિથિમાં એટલે ઉદયવાળી તિથિના નિમિત્તે. ( તિથિના નિમિત્ત આરાધના નકકી કરવામાં આ વિગેરે માટે ઉપયોગી થાય છે. )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org