________________
આ. સાગરાનંદસૂરીશ્વર સ્વપક્ષ સ્થાપના
*
એવા વખતે તેરસને ક્ષય કે બે તેરસો કરવામાં ન આવે તો જાળવવાનું બની શકે જ નહિં,
વળ ખરતરગચ્છના ગુણવિજય નામના મુનિરાજે સં. ૧૬૬૫માં કરેલો
ઉત્તર:–પ્રતિભાધારી શ્રાવક કે શ્રાવિકા ચોથી પ્રતિમાથી ચાર પર્વના પિષધ કરે તો મૂખ્યવૃત્તિએ પખી અને પૂર્ણિમાને ચોવિહાર છઠ્ઠ જ કરે જોઈએ. જે કદિ સર્વથા શક્તિ ન હોય તે (પખીના ઉપવાસ ઉપર ) પૂર્ણિમા (કે અમાવાસ્યાએ) આયંબિલ અથવા નવી કરે. એવા અક્ષર સામાચારીમાં છે. પણ એકાસણું કરવાનું શાસ્ત્રમાં દીઠું નથી.
आ श्रीसेनप्रश्न उल्लास ४ पृष्ठ १०६
श्रावकः श्राविका वा चतुर्थी पौषधप्रतिमां वहते, तस्य सामाचार्यनुसारेण चतुर्विधाहारपौषधः कर्त्तव्यः कथितोऽस्ति, तथा समवायाङ्गवृत्त्यनुसारेण तु त्रिविधाहारः सम्भवति, तस्मात्त्रिविधाहारपौषधं विधाय चतुर्थी प्रतिमां वहते किं वा न इति प्रश्नोऽत्रोत्तरं-प्रवचनसारोद्धारादिग्रन्थे श्राद्धचतुर्थप्रतिमायां चतुष्पीदिने परिपूर्णश्चतुप्रकारपौषधः कथितोऽस्ति तदनुसारेणाष्टप्रहरपौषधश्चतुर्विधाहारोपवासः कर्त्तव्यो युज्यते, परं सामाचार्यनुसारेणैतावान् विशेषो ज्ञायते यत् पाक्षिकायां षष्ठकरणशक्तिन भवति तदा पूर्णिमायाममावास्यायां च त्रिविधाहारोपवासः, तथा आचामाम्लशक्त्यभावे निर्विकृतिकमपि कर्त्तव्यं, तत्र प्रथमोपवासस्तु शास्त्रानुसारेण चतुर्विधाहार एव कर्तव्य इति ज्ञायते। समवायाङ्गवृत्त्यनुसारेण तु त्रिविधाहारोपवासः कर्तव्य इति व्यक्तिर्न ज्ञायते ॥४८॥
અર્થ –શ્રાવક અગર શ્રાવિકા જે ચોથી પિષધ પ્રતિમાનું વહન કરે તેને સામાચારીને અનુસરીને ચૌવિહાર ઉપવાસે પૈષધ કહેલો છે. તેમજ સમવાયાંગવૃત્તિને અનુસારે તિવિહાર ઉપવાસ પણ સંભવે છે. માટે તિવિહાર ઉપવાસથી પૈષધ કરીને ચેથી પ્રતિમા વહન કરે કે કેમ? આ પ્રમાણે પ્રશ્ન
ઉત્તર–પ્રવચનસારોદ્વાર વિગેરે ગ્રન્થમાં શ્રાવકની ચોથી પ્રતિમામાં ચારે પર્વમાં ચાર પ્રકારનો સંપૂર્ણ પૈષધ કહેલો છે. તેને અનુસારે (બંનેને દિવસ ) આઠે પહોરનો ચઉવિહાર ઉપવાસવાળે પિષધ કરવું જોઈએ. અર્થાત ચોવિહાર છઠ્ઠ કરે જોઈએ. પણ સામાચારી પ્રમાણે એટલું વિશેષ છે કે જે ચૌવિહાર છઠ્ઠ કરવાની શક્તિ ન હોય તે પૂર્ણિમા કે અમાવાસ્યાએ તિવિહાર ઉપવાસ પણ કરે. યાવત્ આયંબિલની શક્તિના અભાવે નવી પણ કરે. પણ પહેલે ઉપવાસ તો શાસ્ત્ર પ્રમાણે ચૌવિહાર કરે એમ જણાવેલ છે.
શ્રી સમવાયંગની ટીકાથી તિવિહાર ઉપવાસ કરે એમ સ્પષ્ટ થતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org