________________
પર્વવ્યપદેશ મંતવ્ય
પ્રશ્નના ઉત્તરમાં પાંચમરૂપી પર્વતિથિને ક્ષયની વખતે તે પાંચમને તપ (ટીપણાની) ચોથના દિવસે કરવાનું જણાવીને ટીપણામાં આવતા પૂર્ણિમાના ક્ષયની વખતે પૂર્ણિમારૂપી પર્વતિથિના તપની આરાધના માટે (ટીપણાની) “કથશચતુર્વ” એમ દ્વિવચન વાપરીને જૂના વિધાનને તે સ્થળે ફરી પ્રવર્તાવવાનું જણાવીને ટીપણુની તેરશે ચૌદશ અને ચૌદશે પૂર્ણિમાને કાયમ કરવાનું વિધાન જણાવે છે.
વળી આ. શ્રીદેવસૂરિજીને ૧પક શ્રીદેવસૂરસંઘમાં પૂર્ણિમા અને અમાવાસ્યા જેવી પર્વાનના પર્વતિથિને ટીપણામાં જ્યારે ક્ષમાં આવ્યું હોય ત્યારે તેરશને ક્ષય-“એટલે તેરશની સંજ્ઞાને અભાવ' કરાતે હોવાનું જણાવે છે અને તે વાત વિરાજ શ્રી દીપવિજયજી મહારાજના સં. ૧૮૭૧ ના પત્રના લેખથી પણ પણ હતી, એ વાતને સ્પષ્ટ કરે છે. અને તેથી ટીપણામાં પૂર્ણિમા કે અમા. વાસ્યાનો ક્ષય હોય ત્યારે તેરશને ક્ષય કરવાને પ્રચલિત રિવાજ યુક્તિ યુક્ત જ છે.) (જુનુ પા. ૬) १५-१७ श्रीदेवसरिजी महाराजनो पट्टक पृष्ट २
अ-तस्मात्सिद्धं चैतत् पूर्णिमाभिवृद्धौ त्रयोदशीवर्द्धनं आ-पृ० ३ तस्मात्त्यज कदाग्रह आ-पृ० ३ कुरु पूर्णिमाऽभिवृद्धौ द्वे त्रयोदश्यौ अन्यथा गुरुलोपी ठको भविष्यसि.
इ-पृ० ४ उत्सूत्रप्ररुपणेनानन्तसंसारवृद्धौ, तस्मात् सिद्ध चैतत् पूर्णिमाभिवृद्धौ त्रयोदशीवर्द्धनम्
અર્થ –તેથી આ સિદ્ધ થયું કે- પૂર્ણિમા વધે ત્યારે બે તેરશ વધારવી, માટે (મ) કદાગ્રહને છેડી દે. અને ટીપણાની પૂર્ણિમા (કે અમાવાસ્યા) ની વૃદ્ધિએ બે તેરશ કર ? નહિ તે તું ગુલોપી અને ઠગ થઈશ, (૬) ઉસૂત્ર પ્રરૂણાથી અનન્ત સંસારની વૃદ્ધિ થાય છે.
માટે એ સિદ્ધ થયું કે પૂર્ણિમાની વૃદ્ધિએ તેરશ વધારવી. १६ कवि श्रीदीपविजयजीनो पत्र
સંવત ૧૮૭૧ આસો શુદિ એકમે વડોદરાથી શ્રી પં. દીપવિજયજી, ભરૂચ સુરતના કાંઠાનમ પ્રગણુમાં વિજયાનંદસૂરિના ગચ્છવાળાને કાગળ લખે છે.
તેમાં શ્રી દેવસુર સંપ્રદાય માટે નીચે પ્રમાણે માન્યતા હોવાનું લખે છે.
[અમાસ પુન્યમ ગુટતી હોઈ તે ઉપર (દેવ) દેવસૂરિજીવાળા તેરસ ઘટાડે છે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org