________________
આ. સાગરાન સૂરીશ્વર સ્વપક્ષ સ્થાપન.
૧૫
અને તેથી ‘ચાવત્નમવસ્તારદ્વિધિઃ' એ ન્યાયે સૂર્ય પૂર્વાંના પ્રધાષને તે સ્થળે બીજી વખત પણ પ્રવર્તાવવાજ પડે. જ્યારે એમજ કરવું આવશ્યક અને ત્યારે તે પૂપતિથિની સજ્ઞા, તેનાથી પણ પહેલાંની અપતિથિએ રાખવી પડે. આવીરીતે જોડે આવેલી એ તિથિઓની સજ્ઞાની અને આરાધનાની અખડિતતાને માટે અકબર પાદશાહને પ્રતિબેાધ કરનાર આ. શ્રીવિજયહીરસૂરીશ્વરજી મહારાજ પાતાના ૧૪હીરપ્રી નામના ગ્રંથમાં તપસ મથીના કરેલા ઉખર ભૂમિમાં વરસાદ થયા અને જે મુર્ખ માણસ પાસે ખેલવું તે મધળાની આગળ મુખને શણગારવા જેવું છે. આ કાવ્ય કવિજનોએ, તમાને આશ્રયિને કરેલું ? કે જેથી આટલું બધું કહી ગયા છતાં તે ચાદ કરતા નથી? ( આ વસ્તુ વિચારનાર સુજ્ઞ કોઇ દિવસ પણ ટીપણામાં ચૌદશના ક્ષય હોય ત્યારે ટીપણાની તેરશના દિવસે ચૌદશ માનવાનુ મુલ ર્યાં સિવાય રહે નહિ અને ઉદયના ભરાંસે તે તિથિને ટીપણા પ્રમાણે તેરશ કહેવાનુ` ભૂલે ચૂકે પણ પસંદ કરે નહિ! १४ श्रीहीरपत्रांक ३२
पञ्चमीस्तिथिस्त्रुटिता भवति तदा तत्तपः कस्मां तिथौ क्रियते ? पूर्णिमायां च त्रुटितायां कुत्र इति प्रश्नोऽत्रोत्तरम् - पञ्चमी तिथिस्त्रुटिता भवति तदा तत्तपः पूर्वस्यां तिथौ क्रियते पूर्णिमायां च टितायां त्रयोदशीचतुर्दश्योः क्रियते, त्रयोदश्यां विस्मृतौ तु प्रतिपद्यपीति.
અ:~ જ્યારે ) પંચમીના ક્ષય હાય ત્યારે તે પંચમી તિથિનું તપ ( આરાધના ) ( ટીપણાની ) કઈ તિથિએ કરાય ! અને પૂર્ણિમાના ક્ષય હાય ત્યારે ‘ટીપણાની ’ કઈ તિથિએ કરાય ?
એના ઉત્તર આપે છે કેઃ– ( યારે ) પાંચમની તિથિના ક્ષય હાય ત્યારે તે પાંચમની આરાધના પહેલાની તિથિ કે( જેને ૫ંચમી તરીકે માનવામાં આવી છે, તેવી ટીપ્પણાની) ચેાથ રૂપ પૂ તિથિમાં કરાય. પરંતુ પૂર્ણિમાના ટીપણામાં ક્ષય હાય ત્યારે તે ( પૂર્ણિમાની આરાધનાવાળાને ચૌદશે પૂનમ કરવી પડે, અને તેરશે ચૌદશ કરવી પડે તે માટે ) ટીપ્પણાની તેરશ અને ચોદશમાં આરાધના કરે. તેરશને દિવસે ( ટીપ્પણામાં પૂર્ણિમાના ક્ષય આવવાના છે, એવા ખ્યાલ ન આવ્યેા, અને તેરશે ચાદશ ન કરી ત્યારે) ભૂલી જવાય તા, ( ભૂલથી ટીપણાની ચઢશે ચોદશ થઈ જતી હેાવાથી) ક્ષીણુ એવી પૂર્ણિમાની આરાધના પડવાને દિવસે પણ કરવી. ( આ પ્રશ્નોત્તર પૂર્ણિમાના ક્ષયે એ તિથિ ફેરવવી, એ પરંપરા શ્રી:વિજય હીરસૂરિજી મહારાજની વખતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org