________________
આ. સાગરાન સૂરીધર સ્વપક્ષ સ્થાપન
૧૩
જ્યારે એકાકીની એવી તિથિને ક્ષય ટીપણામાં હોય ત્યારે શાસ કારા તેની પહેલાંની અપતિથિ કે જે ઉયગત હાય છતાં તેના ભ્યપદેશ કરવાની ના કહે છે, એટલુંજ નહિં પરંતુ તે દિવસે જે ઉત્ક્રય વિનાની પતિથિ હાય તાપણ તે દિવસે તેનાજ વ્યપદેશ કરવા એમ જણાવે છે. તેમ જણાવીને શાસ્ત્રકારો પચાંગમાં પતિથિના ક્ષય હોય તેપણ તે દિવસે તે ક્ષીણ પતિથિના નામેજ કહેવાનું જણાવે છે.
કેમકે શ્રીજૈનધર્માંના પૌષધ અને ઉપવાસ આદિ જે અનુષ્ઠાના પતિથિને અગ નિયમિત પાળવાના છે તે મુખ્યતાએ અહેારાત્રની અખંડ મર્યાદાવાળાજ હાય છે, અને તેથી આખા અહેારાત્ર પતિથિપણામાંજ લેવા માટે ઉદયવાળી એવી પણ પહેલાંની અપતિથિને વ્યપદેશ, વ્યવહાર કે સજ્ઞા શાસ્ત્રકારોએ કાઢી નાંખી છે.
અર્થ
ચવાંકુર બ્યપદેશ ન્યાયે ) મુખ્યપણું હેાવાથી (ક્ષીણ ચતુર્દશીની વખતે ટીપણાની તેરશને દિવસે ) ચતુર્દશીનેાજ બ્યપદેશ ( વ્યવહાર કરાય છે તે) ચેાગ્ય છે અને એ વાત એટલે પતિથિના ક્ષયની વખતે તેનાથી પૂર્વની અપ તિથિના દિવસે પતિથિનાજ વ્યપદેશ કરવા તે તમે પણ માનેલું છે. કેમકે એમ ન હેાય તેા ( ટીપ્પણામાં જણાવેલી ) સાતમને દિવસે ક્ષય પામેલી અષ્ટમીનુ કાર્ય કરતાં આઠમનુ કાયર ( છે એવા ) બ્યપદેશ પામે નહિ,
इ. पृष्ट ४ आधे किं न क्षीणचतुर्दशीयुक्ता त्रयोदश्यपि ?
જો ક્ષીણુ એવી અષ્ટમીથી જોડાયેલી ટીપ્પાની સપ્તમી એ ચતુષ્પવીમાં ગણાતી અષ્ટમી રૂપ છે, તેા પછી ક્ષીણુ એવી ચતુર્દશીથી જોડાયેલી એવી તેરશ પણ ચતુષ્પી માં ગણાતી ચતુર્દશી રૂપ એટલે ચતુર્દશીની સસાવાળી' ફ્રેમ નહિં ? અર્થાત ક્ષીણુ ઋતુ શી જે દિવસે હોય તે આખા દિવસને ચતુર્દશી રૂપ પતિથિ તરીકે માનવાજ જોઇએ.
ई. पृष्ट ५ यन्नष्टाप्यष्टमी परावृत्याभिमन्यते पाक्षिकेण किमपराद्धं ? यत्तस्य नामाऽपि न सह्यते ?
અક્ષીણુ પામેલી એવી પણ અષ્ટમી ટીપ્પભ્રુાની સમીને ખસેડીને પણ માનવામાં આવે છે, તેા પાક્ષિક એટલે ચતુર્દશીએ એ અપરાધ કર્યા કે જેથી ( તેરશને દિવસે ચાદશ ) એવું નામ પણ સહન થતું નથી ? અર્થાત અષ્ટમીના ક્ષયે સપ્તમીને અષ્ટમી માના છે તે પછી તેને ઐાદ્રશ કેમ માનતા નથી ?
उ पृष्ट ७ - कारणविशेषमंतरेण तत्र त्रयोदशीति व्यपदेशशंकाऽपि न विधेयेति ॥ અર્થ :---તથાધિ વિશિષ્ટ કારણ સિવાય તેમાં (ટીપ્પણાની તેરસના દિવસમાં) તેરસ છે એવે બ્યપદેશ એટલે વ્યવહારની શંકા પણુ કરવી નહિં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org