________________
૧૨
પર્વવ્યપદેશ મંતવ્યભેદ.
વખતે અને તેઓશ્રીની આજ્ઞાથી જ લખાએલ છે તે પ્રસ્થમાં સ્પષ્ટ જણાવે છે કે
ટીપણુમાં પર્વતિથિને ક્ષય હોય ત્યારે તેનાથી પહેલાંની અપર્વતિથિને ખ્યપદેશ કરાજ નહિં, પરંતુ તે દિવસે ક્ષય પામેલી એવી પણ પર્વતિથિનેજ વ્યપદેશ કરે.”
ચતુર્દશી વિગેરે પર્વતિથિઓથી આગળની પૂર્ણિમા વગેરે પર્વતિથિઓ-કે જે પવનન્તર પર્વતિથિઓ ગણાય છે, તેને ટીપણામાં ક્ષય કે વૃદ્ધિ હોય ત્યારે પણ તે ચતુર્દશી પૂર્ણિમા આદિ બંને પર્વતિથિએ કાયમજ ઉભી રાખવી જોઈએ કે કેમ? અને તે બે પર્વતિથિઓનું અનન્તરપણું પણ કાયમ જ રાખવું જોઈએ કે કેમ?
૪. ચંદ્રના ચાર-ગતિની અપેક્ષાએ કે સૂર્ય-ચંદ્રના અંતરની અપેક્ષાએ તિથિઓ લેવામાં આવે તે બંનેમાં કેઈપણ તિથિ, પર્વતિથિ કે પર્વનન્તરરૂપ પર્વતિથિને ક્ષય આવે નહિં, એમ કહી શકાય નહિં. જો કે–ચંદ્રચારની અપેક્ષાએ તે ક્ષય નિયમિત પક્ષમાં હેાય છે. પરંતુ ચંદ્રસૂર્યના અંતરની અપેક્ષાએ તિથિ લેતાં અનિયમિત રીતિએ કેઈપણ પક્ષમાં કઈપણ તિથિને ક્ષય આવે. चतुर्दशीत्वेन स्वीकारो युक्त इति चेत् सत्यं तत्र त्रयोदशीति व्यपदेशस्याप्यसंभवात् , किन्तु प्रायश्चिनादिविधौ चतुर्दश्येवेति व्यपदिश्यमानत्वात्'
અર્થ–શંકાકાર કહે છે કે-ઉદયવાળી એટલે ઉદયને સ્પર્શવાવાળી તિથિને અંગીકાર કરવામાં અને ઉદયને નહિ સ્પર્શવાવાળી તિથિને નહિ માનવામાં આપણે બંનેય તત્પર છીએ, તે પછી ઉદયને સ્પર્શવાવાળી એવી તેરસને પણ ઉદયને નહિ સ્પર્શવાવાળી એવી તે દિવસે ચતુર્દશી છતાં તે ચતુદશીપણે સ્વીકારાય છે તે કેમ એગ્ય ગણાય?
- વાદિની એવી શંકાના સમાધાનમાં કહે છે કે–વાત સાચી છે. પરંતુ તેવા પ્રસંગે તેરશ ઉદયવાળી છતાં તે દિવસે તેરસ એવા વ્યપદેશ (સંઘમાં ચાલતા વ્યવહાર) ને પણ અસંભવ હોવાથી (તે દિવસે તેરશ જ નથી) પરંતુ પ્રાયશ્ચિત્તાદિ (પ્રકારક) વિધાનમાં (જે કે ઉદયને સ્પર્શવાવાળી ન હોવાથી આદયિકી નથી છતાં પણ તે દિવસે) ચતુર્દશીને જ વ્યપદેશ (સંઘમાં ચાલતે વ્યવહાર) કરાતો હોવાથી ચતુર્દશી જ છે.”
आ-पृष्ट ३ मुख्यतया चतुर्दश्या एव व्यपदेशो युक्त इत्यभिप्रायेणोक्तत्वाद्वा एतच्च त्वयाप्यंगीकृतमेव, अन्यथा क्षीणाष्टमीकृत्यं सप्तम्यां क्रियमाणमष्टमीकृत्यव्यपदेशं न लभेत,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org