________________
પવન્યપ્રદેશ મતવ્યલે
તિથિસબંધીનેાજ ગણે છે; તેવીજ રીતે વર્તીમાન શ્રીદેવસૂરતપાગચ્છ સંઘ પણ એક દિવસથી બીજા દિવસ સુધીના સૂર્યાદયને પહેલાં સ્પર્શનારી તિથિતેજ આખા દિવસ-અહેારાત્રસંબધીની તિથિ ગણે છે.
એટલે આરાધનામાં એક દિવસે એ તિથિ કે એ પતિથિ કહેવી કે માનવી તે કોઇપણ પ્રકારે શાસ્ત્ર પ'ચાંગ અને સમાચારીથી સંગત નથી.
૧૦
ટીપણામાં પવતિર્થના ક્ષય જણાવ્યું હેાય ત્યારે તેનાથી પૂર્વની તિથિનું નામ ન લેવું પણ તે પૂર્વ અપવતિથિના દિવસે તે ક્ષય પામેલી પતિથિના નામેજ વ્યવહાર કરવા તેવા શાસ્ત્રીય નિયમ છે કે નહિ‘?
3.
૧૧શ્રીઆચારપ્રકલ્પણિ અને શ્રીઆચારદશાચૂર્ણિની અંદર યુગ-પાંચ વર્ષના અંતે આવતા બીજા આષાઢ માસની પૂર્ણિમાના દિવસ ગણવાનું જણાવવામાં આવેલ છે. તે અધિકારમાં પાષ અને આષાઢ નામના એ માસનીજ વૃદ્ધિ, યુગના મધ્યમાં અને અંતમાં થતી હાવાનું જણાવેલ હાવાથી તે પ્રકરણ પ્રાચીન ગણિતને અનુસારે છે એમ સિદ્ધ થાય છે.
११
आचारप्रकल्प चूर्णि ऊद्देशो १०
'अभिवद्दितसंवच्छरे जत्थ अहिअमासो पडतितो आसाढपुण्णिमाओ वीसतिराते गते भण्णति ठियामोत्ति.
અ—જે વર્ષમાં અધિક માસ હોય તે વર્ષને અભિવર્ધિત સંવત્સર કહેવામાં આવે છે, અને પ્રાચીન ચૈાતિષ ગણિત પ્રમાણે યુગના મધ્યમાં પાષ માસની અને ચુગના અંતમાં અષાઢ માસની વૃદ્ધિ હાય છે, તેમજ પ્રાચીન ગણિત પ્રમાણે ચુગના અંતના બીજા અષાડ માસની પૂર્ણિમાને ક્ષય હાય છે. सूर्यप्रज्ञप्ति पत्र २१९ चतुर्दश्यां पंचदशी एकषष्टितमे ? ज्योतिष्करण्डके पत्र ६८ चतुर्दश्यां पंचदशी एकषष्टितमे વિગેરે પાઠાથી સ્પષ્ટ છે કે-યુગના ઉત્તરાર્ધના એકસઠ પખવાડીઆ ગયા પછી અર્થાત્ ખાસઠમે પખવાડીએ એટલે અષાઢ શુ. ૧૪ ચતુર્દશીના દિવસે—પૂર્ણિમા પતિત એટલે ક્ષીણુ હેાય છે, છતાં કહે છે કે—અભિવૃદ્વૈિત સ ંવત્સર કે જ્યાં અધિક માસ હાય છે. (જો તેમ હાય) તેા અષાઢી પૂર્ણિમાથી વીસ દિવસ ગયા પછી કહે કે--અને રહ્યા છીએ,
( શ્રી જૈન આગમમાં તે યુગને હિંસામ એક સરખાજ અવિચ્છિન્નપણે ચાલેલા છે. યુગની આદિ જ્યાંથી થાય છે, ત્યાંથીજ વર્ષની આદિ થાય છે. પાંચ વર્ષના કાર્લમાનનું નામ યુગ છે. શાસ્ત્રીય શ્રાવણ વદી ૧ થી ચુગની આદિ ગણાય છે. યુગની આ આદિથી દર એકસઠમે દિવસે, ખાસઠમી તિથિના (દરેક તિથિ અંશમાનજ હાવાથી) ક્ષયજ થાય છે, અને તેથી દર ખાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org