________________
પર્વવ્યપદેશ મંતવ્યભેદ
અર્થાત આગામથી જુદી રીતના પણ આચરણને માર્ગને અનુસરવાવાળા સુવિહિતએ પ્રમાણિક ગણવી જોઈએ,
વર્તમાનમાં પર્વતિથિની હાનિ-વૃદ્ધિને અંગે જેઓએ જુદું કથન અને માન્યતા કરી છે તેઓના ચોથી પેઢીના ગુરૂ, કે જેઓ આ. શ્રી આત્મારામજી (વિજયાનંદસૂરિ)ના નામથી પ્રસિદ્ધ છે, અને જેઓ સ્વરચિત જૈન તવાદર્શ નામના પુસ્તકમાં પિતાને આ. શ્રીવિજયદેવસૂરિજી મહારાજની પાટપરંપરાવાળા જણાવે છે –
તેઓએ અને તેઓની ઉત્તરેત્તર ચાર પેઢીવાળાઓએ પણ ટીપણુમાંની હાનિ-વૃદ્ધિના પ્રસંગે આરાધના માટે તેનાથી પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની “સદીઓથી થતી આવતી હાનિ-વૃદ્ધિજ કરી છે.
અને તેથી એ રીતિ “વર્તમાનમાં તે આ. શ્રી આત્મારામજી મહારાજની ચેાથી પેઢીએ થયેલા ફેરવનારાઓને એ જુની આચરણું છતવ્યવહાર તરીકે કબુલ કરવા લાયકજ છે.
कप्पाणं पाउरणं अग्गोयरचाय झोलिया भिक्खा । ગોવાણિય-–સ્વયમુદ્રા ટોરારું છે ૮૨ | सिक्कगनिक्खिवणाई पज्जोसवणाइतिहिपरावत्तो ।
भोयणविहिअन्नत्तं इमाइविविहमन्नंपि ॥ ८३ ॥ શાસ્ત્રોમાં કેઇક વસ્તુ બીજી રીતે કહી હોય છતાં કાલાદિક કારની અપેક્ષાએ ગીતાર્થોએ બીજી રીતજ આચરેલી દેખાય છે.“૮૧
પડાનું ઓઢવું, ચોલપટ્ટાનું લપેટવું, ઝાળીને ગાંઠ દેવી, અને ઓપગ્રહિક કડાહ અને તુંબડાનું મેંઢું દેવું, તેમજ દરે વગેરે.
શીકું બાંધવું, પજુસણાદિ તિથિની પરાવૃત્તિ (પજુસણની તિથિ ભાદ્રપદ શદી ૫ ન હતી. તે પલટીને ચોથની કરી. અને માસીની તિથિ પુનમની હતી તે પલટીને ચતુર્દશીની કરી અને કેટલાકના મત પ્રમાણે પફખી પૂર્ણિમાની હતી તે ચતુર્દશીનીકરી.) ભજન વિધિનું અન્યથાપણું એ વિગેરે અનેક પ્રકારનું બીજું પણ (આચર્યું છે.) (એ આગમ અને આચરણથી અવિરૂદ્ધ ક્રિયા કરવી તેનું નામજ માર્ગ છે) ७ जैन तत्वादर्श १९९९ नी आवृत्ति पृष्ठ. १३५
૬૦ શ્રી વિજયસેનસૂરિ પટે શ્રી વિજયદેવસૂરિ હવે પૃષ્ટ ૧૪૨ તીનકા શિષ્ય મુનિ બુદ્ધિવિજય ગણિ તીનકા શિષ્ય પંડિત મુક્તિવિજય ગણું તીકે હાથકા દીક્ષિત લઘુ ગુરૂ ભ્રાતા ઈસ જૈનતત્વદર્શ ગ્રંથ લીખનેવાલા મુનિ આત્મારામ (આનંદવિજય) નામક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org