________________
આ. સાગરનધસૂરીશ્વર સ્વપક્ષ સ્થાપન
wwગ
નેટ--આગમ-પંચાંગી અને બીજા પણ શાસ્ત્રોના અનેક પુરાવાઓથી આરાધનામાં પર્વતિથિની હાનિ-વૃદ્ધિ ન થાય, એ વિગેરે હકીકત આગળ સાબીત કરી બતાવવામાં આવશે. છતાં અત્ર જે આ જીતઆચારના આધારે જણાવવામાં આવ્યું છે તે એટલાજ માટે કે-કેઈ અન્યપક્ષ, અન્ય મત કે અન્યગચ્છવાળાઓ તરફથી કદાચ કંઈપણું જુદું લખાણ રજુ કરાય તો પણ આ જીતઆચારની રીતિને બાધ આવી શકે નહિં.
જેનશાસ્ત્રમાં એક દિવસે બે સામાન્ય તિથિ કે બે પર્વતિથિ માનવાનું વિધાન છે કે કેમ?
૨. શ્રીસૂર્ય પ્રજ્ઞપ્રિવૃત્તિ, પ્રીતિષ્કરણ્ડકવૃત્તિ અને શ્રી પ્રકાશમાં જે દિવસે સૂર્યોદયની વખતે ૩ અંશ જેટલી પણ તિથિ હોય તો તે આખા દિવસને, કે જેમાં બીજી તિથિને ? અંશ જેટલો ભાગ દાખલ થયેલો હોય છે છતાં તે ઉદયવાળી તિથિના નામે જ ઓળખવામાં આવે છે.
પંચાંગકાર પણ ઉદયને નહિં સ્પર્શવાવાળી તિથિને ક્ષય ગણીને જે તિથિ ભેગવટામાં ઘણી જ વધારે ઘડીઓવાળી હોય છે છતાં પણ જે તે તિથિ સૂર્યોદયને નથી સ્પર્શતી તો તેને ક્ષયજ જણાવે છે. અને તેથી જ નક્ષત્ર વિગેરેના કોઠાઓમાં ૦૦૦ મીંડાજ મેલે છે.
જેવી રીતે જેનશાસ્ત્રકારો અને પંચાંગ કરનારાઓ તિથિને લાંબા ભગવટે છતાં પણ તેને ક્ષય ગણુને આખો અહોરાત્ર સૂર્યોદયને રપર્શવાવાળી ८ सूर्यप्रज्ञप्ति पत्रांक २१७
एकषष्टितमोऽहोरात्रस्तस्मिन्नेकषष्टितमा द्वाषष्टितमा चः तिथिर्मिधनमुपगतेति द्वाषष्टितमा तिथिोके पतितेति व्यवहियते, उक्तंच-७ एक्कमि अहोरते दोवि तिही जत्थ निहणमेज्जासु सो त्थ तिही परिहायइ,
અર્થ_એક્સઠમે જે દિવસ, તેમાં એકસઠમી અને બાસઠમી તિથિઓ પૂરી થાય તેથી બાસઠમી તિથિ લેકમાં ક્ષય પામેલી એમ કહેવાય છે. કહ્યું છે કે એક જ દિવસમાં બને પણ તિથિઓ પૂરી થાય છે તે (બીજી) તિથિ ક્ષય પામે છે. (એકસઠમી તિથિ (દરેક અંશ જેટલી જ હોય છે. અને બાસઠમી તિથિ કે જેને ક્ષીણ ગણવામાં આવે છે, તે કૃ અંશ જેટલી હોય છે.) ९ ज्योतिषकरण्डक पत्रांक ६५
एवं च सति य एवैकषष्टितमोऽहोरात्रस्तस्मिन्नेकषष्टितमा द्वापष्टितमा च તિનિધન મુગતિ દ્રષ્ટિતમ તિથિ પતિત્તેતિ ચવદે. (અર્થ ઉપર પ્રમાણે) ૨૦ રોજ પત્ર રૂ૨૮ તથા ૪૦૦માં પણ ઉપર પ્રમાણે જ પાઠ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org