________________
મા. સાગરસૂરીશ્વર સ્વપક્ષ સ્થાપન,
તે છતઆચારમાં શ્રીજીતક૫ભાષ્ય અને પછી વ્યવહારભાષ્યમાં એમ ખુલાસે કરવામાં આવ્યું છે કે સંવિજ્ઞબહુશ્રુતોએ પ્રવર્તાવેલો એક પઢીને આચાર તેનું નામ વૃત્ત આચાર કહેવાય છે. અને બીજી પેઢીએ તેજ આચારને અga તરીકે કહેવાય. અને ત્રીજી પેઢીએ એ આચારને તાવાર તરીકે કહેવાય,
આ જીતઆચારની કશ્રીધર્મરત્ન પ્રકરણમાં એટલી બધી પ્રબળતા જણાવી છે કે-“આગમમાં જેમ ભાદરવા શુદિ પાંચમની સંવત્સરી, અને આષાઢ, કાર્તિક તથા ફાલ્ગન શુકલા પૂર્ણિમાની ચતુર્માસી છતાં તેનાથી જુદી રીતે-જે દિવસે તે ભા. શુ. પાંચમને કે આષાઢાદિ પૂર્ણિમાનો સૂર્યોદયસ્પર્શ, તે તે તિથિને ભેગ કે તે તે તિથિની સમાપ્તિ, એ ત્રણેમાંથી કાંઈ પણ ન હોય તોપણ તે-ભાદરવા શુદિ ચેોથના દિવસે અને આષાઢાદિ ચતુદંશીને અનુક્રમે સંવત્સરી એને ચાતુર્માસી તરીકે આચરેલી છે, તે આગમની માફકજ પ્રામાણિક ગણવી.
હે ભગવાન! વ્યવહાર કેટલા પ્રકારને કહે છે? હે ગૌતમ પાંચ પ્રકારને વ્યવહાર કહે છે, તે આ પ્રમાણેન બાકીનું વિવેચન સ્થાનાંગ સૂત્રના ઉપર આપેલા પાઠની જેમ) ३ श्री व्यवहार सूत्र उदेश १० सूत्र २ पत्र ३३.
વિદે વવારે પન્ના, સંગ–માને, , માળા, ધારણા, વી.
વ્યવહાર પાંચ પ્રકારને કહે છે, તે આ પ્રમાણે–આગમ, શ્રુત, આજ્ઞા, ધારણા, અને જીત. ૪ શ્રીજીતક ભાષ્ય ગાથા ૬૭૫ પાનું ૫૯
वत्तणुवत्तपवत्तो, बहुसो आसेवितो महाणेणं ।
एसो उ जीतकप्पो, पंचमओ होति ववहारो ॥ ६७ ॥ વૃત્ત (એક પેઢીએ ચાલેલે) આવૃત્ત (બે પેઢીએ ચાલેલ ) પ્રવૃત્ત (ત્રણ પેઢીએ ચાલેલો) અને મહાપુરૂષોએ અનેક વખત આચરેલો (જે રિવાજ) તે છતકલ્પ વ્યવહાર કહેવાય છે. ૫ વ્યવહાર ભાષ્ય ઉદ્દેશે ૧૦ ગાથા ૬૯૩ (ઉપર પ્રમાણે)
[ શામાં જુદી રીતે કહ્યું હોય છતાં સુવિહિત પુરૂએ કાલાદ કારણે જુદી રીતે આચર્યું હોય તે તે માનવા લાયક છે તેને આધાર.] ૬ શ્રી ધર્મરતન પ્રકરણ ગાથા ૮૧, ૮૨, ૮૩ પાનું ૫૮
अन्नह भणियपि सुए किंची कालाइकारणावेक्खं । आईन्नमन्नह चिय दीसइ संविगग्गीएहिं ॥ ८१ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org