________________
પ વ્યપદેશ મતવ્યો.
ઉપર જણાવવામાં આવેલા શ્રીવિજયદેવસૂરિજી મહારાજ સં. ૧૭૧૩ લગભગમાં કાલધર્મ પામેલા હેાવાથી તે સપ્રદાય લગભગ ત્રણસેા વર્ષ થી અખડપણે ચાલ્યા આવે છે, પરંતુ સં. ૧૯૯૨ થી તે સપ્રદાયથી પતિથિની હાનિ અને વૃદ્ધિના પ્રસંગમાં જીદુ' થન અને માન્યતા થવાથી સ્વલ્પ વર્ગ જુદા પડયા છે.
જૈનશાસ્ત્રના વચન પ્રમાણે જૈન આગમના અનુષ્ઠાના કરવાના એ આધારા હોય છે. પહેલા આધાર આગમા, કે જે શ્રીગણધર આદિ મહારાજાઆએ રચેલાં છે. અને બીજો આધાર આચરણા, કે જેને શ્રીસ્થાનાંગસૂત્ર, શ્રીભગવતીજીસૂત્ર અને શ્રીવ્યવહારસૂત્રમાં છત આચાર તરીકે જણાવવામાં આવેલ છે.
પૂ. આ, સાગરાન’દસૂરીશ્વરજી મહારાજે રજુ કરેલ શાસ્ત્રીય પુરાવા. १ श्रीस्थानांग सूत्र पत्र ३१७, सूत्र ४२१
પંચવટ્ટે વવારે પનતે ગંનહા, આમે, પુતે, માળા, ધારા, નીપુનહા સે તથ आगमे सिता आगमेणं ववहारं पठवेज्जा णो से, तत्थ आगमे सिया जहा से, तत्थ सुते सिता सुतेणं वक्हारं पठ्ठवेज्जा णो से तत्थ सुते सिता एवं जाव जहा से, तत्थ जीए सिया जीतेणं ववहारं पटुवेज्जा, इच्चेतेहिं पंचहिं ववहारं पट्टवेज्जा, आगमेणं जाव जीतेणं जहार से तत्थ आगमे जाव जीते तहा तहा ववहारं पट्टवेज्जा, से किमाहु भंते ! आगमबलीया समणा निगंथा इच्चेतं पंचविधं ववहारं जया जया जहिं जहिं तया तया तहिं तर्हि अणिस्सितो वस्सितं सम्मं ववहारमाणे समणे निग्गंथे आणाते आराघते મતિ (૦ ૪૨)
પાંચ પ્રકારના વ્યવહાર કહેલા છે. તે આ પ્રમાણે—૧ આગમ ૨, શ્રુત, ૩ આજ્ઞા, ૪ ધારણા અને ૫ જીત. વ્યવહાર કરનારને આગમ હોય તે આગમથી વ્યવહાર કરવા. જો આગમ ન હેાય અને જેવી રીતે તેને શ્રુત હોય તે તે શ્રુતે કરીને વ્યવહાર કરવા. જો તેને શ્રુત ન હેાય. એવી રીતે યાવત ત્યાં જીત હાય તા જીતે કરી વ્યવહાર કરવા, એ પાંચએ કરીને વ્યવહાર કરવા. આગમે કરીને યાવત જીતે કરીને જેમ જેમ ત્યાં આગમ હાય, યાવત્ જીત હાય તેમ તેમ વ્યવહાર કરવા. (શિષ્ય પ્રશ્ન કરે છે કે) હે ભગવાન્ એ શું ? (તેને ઉત્તર દે છે) કે–શ્રમણ નિગ્રંથી આગમથી મળવાળા હાય છે. એવી રીતે પાંચ પ્રકારના વ્યવહારને જ્યારે જ્યારે જ્યાં જ્યાં (હાય) ત્યારે ત્યારે ત્યાં ત્યાં રાગદ્વેષરહિતપણે સમ્યવ્યવહાર કરતા શ્રમણ નિગ્રંથ આજ્ઞાના આરાધક થાય છે.
૨ શ્રી ભગવતીજી પાનુ ૩૮૩ સૂત્ર ૩૩૯
વિષે ન મતે ! વવારે પાત્તે ! ગોયમા ! પંચવિષે વવારે પદ્મત્તે, આમ, પુત્તે આળા, વાળા, ગીદ્ રોષ સ્થાનાં વિત્ )
Jain Education International
For Private & Personal Use Only
તંનહીં
www.jainelibrary.org