________________
ઉદય ન હોય કે પર્વતિંથિ બે દિવસ ઉદયવાળી હોય ત્યારે પર્વ કે પર્વનન્તરે પર્વની વ્યવસ્થા જાળવવા માટે કંઈ વિધાન છે કે કેમ?
૬. પૂર્ણિમા કે અમાવાસ્યા આદિ પર્વનન્તર પર્વતિથિની ટીપણામાં વૃદ્ધિ હોય ત્યારે બે તેરશ આદિ કરવાનું જૈન શાસ્ત્રકારેનું વિધાન છે કે કેમ?
૭. પર્વતિથિઓ કઈ કઈ ગણાય છે? અને તેમાં કઈ કઈ પર્વતિથિઓની આરાધના કેને કેને માટે અને કઈ રીતિએ ફરજીઆત છે અને કઈ કઈ પર્વતિથિઓની આરાધના મરજીઆત છે?
૮. ભગવાળી ઉદયવાળી સમાપ્તિવાળી કે કેઈપણ વેગવાળી તિથિને લેવામાં ઉત્સગ અપવાદ અને વ્યવસ્થાવિશેષ છે કે કેમ?
૯. “થે પૂર્વી તિથિઃ જાય, કૃ વ તથોરા” આ શ્રી ઉમાસ્વાતિવાચકના નામે તપાગચછવાળાએ માનેલે પ્રષિ વિધાયક છે કે નિયામક છે? અને તે વિધિ કે નિયમ અગર ઉભય આરાધનાની તિથિના માટે છે કે આરાધનાના માટે છે?
પાલીતાણા. સં. ૧૯૯૯ માગશર સુદ ૨ બુધવાર ?
તા. ૯-૧૨-૪૨
આનંદસાગર સહિ દ. પોતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org