________________
ચર્ચાને મુળભૂત મુસદ્દો (લવાદનામુ)
તા. ૬-૧૨-૨ પાલીતાણું. પૂ. બને આચાર્યવને જે મુસદાને અનુસરી પિતાનું લખાણ રજુ કરી નિર્ણય લેવાનો હતો અને નિર્ણયકારને જે મુસદ્દાને અનુસરીને નિર્ણય આપવાનો હતો તે. પૂ. બને આચાર્યોની હાજરીમાં સર્વસંમતિપૂર્વક શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઇએ ઘડેલ પોતાના હસ્તાક્ષરને મુસદ્દો.
પર્વ તિથિની આરાધનાને અંગે ચંડાશ્રચંડ પંચાંગમાં જ્યારે પૂર્વ કે પરંતર પર્વની તિથિને ક્ષય હોય કે વૃદ્ધિ હોય ત્યારે પર્વની તિથિને કે પરંતર પર્વની તિથિને ક્ષય કે વૃદ્ધિ બાબતમાં જૈનશાસ્ત્રના આધારે કઈ તિથિને પર્વ તિથિ તરીકે કહેવી અને માનવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org