________________
આ ચિઠ્ઠી મોહનલાલ સખારામ ઉપર રામચંદ્રસૂરિએ લખી છે અને તેમાં જણાવ્યું છે કે “આ ચિઠ્ઠી સાથે મને મોકલેલ બધી રેલીઓ એકલી છે અને મેં તમને કાલે મોકલેલ મેટર મળી ગયું હશે. તમે મેટરથી અનભિજ્ઞ હોવાથી શ્રીકાન્તને આપવાનું હોઈ આવ્યું હશે અને એની પાસે આપણને ઉપયોગી થાય તે માટે કેમ ગોઠવવું તે સમજી લઈ પછી કંપઝ કરાવશો. શ્રીકાંતને મારા લખેલ પત્રમાંની હકીક્ત વંચાવી હશે કારણકે તેથી તેને કામમાં સવલત રહે.”
આ ચિઠ્ઠી વિજયરામચંદ્રસૂરિજીએજ લખી છે અને તે મેહનલાલ સખારામ ઉપર પૂના લખેલ છે. વૈદ્ય સાથે મેહનલાલને સીધો સંપર્ક છે તે પ્રેસ લાઈનથી અનુભવી ન હોવાથી શ્રીકાંતને પૂનામાં રોકવામાં આવ્યા છે અને શ્રીકાંત મહારાજ વિજયરામચંદ્રસૂરિજીની સૂચના પ્રમાણે મેહનલાલ દ્વારા નિર્ણયમાં ઘટતી ઘાલમેલ કરવા રોકાયેલા છે તે સર્વ વાત આ ચિઠ્ઠીથી પુરવાર થાય છે.
ખાને, બલભ ન કહેવું છે. તેણે
ખબર * રત એ જ છે. આ ચિઠ્ઠી કડીયા ઉપર તાબડતોબ આવવા માટે વિજયરામચંદ્રસૂરિજીએ તિથિચર્ચાના ગુપ્ત કાર્ય માટે લખી છે.
આ પણ સિદ્ધ કરે છે કે નિર્ણયની ઘાલમેલમાં શ્રી કડીયા દેવાદેડ કરતા હતા.
ડે. પી. એલ. વૈદ્ય વિજયરામચંદ્રસૂરિજીના સાધુઓને જાતે મળતા હતા, મંત્રણાઓ કરતા હતા તે જણાવનાર વિજયક્ષમાભદ્રસૂરિજીને કાગળ –
આ૦ ક્ષમાભદ્રસૂરિજીએ આ કાગળ સં. ૨૦૦૦ ના ફો. શુદ ૧૧ ના રાજ પાલીતાણુથી મુંબઈ મુક્તિવિજયજી ઉપર લખેલ છે. આ કાગળમાં જણાવ્યું છે કે “નિર્ણયકાર વૈદ્ય તમને મળ્યા હતા તે શી વાતચીત થઈ તથા તે એકદમ નિચેષ્ટ કેમ બેસી રહ્યા છે, શેઠ કેમ ડગાઈ ગયા છે તે વિગતવાર જણાવશે” આ લખાણમાં– .
“નિર્ણકાર વૈદ્ય તમને મળ્યા હતા વિગેરે લખાણુ સ્પષ્ટ કહે છે કેવિદ્ય વિજયરામચંદ્રસૂરિજીના પક્ષને મળતા હતા. હરેક જાતની વિચારણા અને મંત્રણા કરતા હતા. આથી સ્પષ્ટ થાય છે કે ડે, પી. એલ. વૈદ્યને નિર્ણય આ. વિજયરામચંદ્રસૂરિજીને મનફાવતો તેમની ઈચ્છા અને દેરવણી મુજબ વિઘ દ્વારા થયો હતે. તેથી વિઘનો નિર્ણય ઘાલમેલવાળે જુઠો અને જૈન સંઘને નહિ માનવા ચોગ્ય આજે જૈન સમા સમાજમાં કહેવાય છે તે તદન સત્યજ છે.
વૈદ્ય નિર્ણય કેવળ ઘાલમેલવાળો અને અસત્ય છે તેમ આ સર્વ સાધને સ્પષ્ટ જણાવે છે જેમાં મુલ શંકાને સ્થાન નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org