________________
પ્રયત્ન કરતા હતા અને તેથી મહારાજ વિજયરામચંદ્રસૂરિજી અને મુંબઈના શેઠ વાકેફગાર રહેતા હતા અને લખમીચંદના કાર્યથી વાકેફગાર રહી તેમને સૂચના સલાહ અને સાધન આપતા હતા.
આ. તા. ૯--૪૩ને પત્ર રામચંદ્રસૂરિજીને તા. ૧૦-૪-૪૩ના રોજ સાંજે હળવદ મળે છે કે તુર્તજ વૈદ્યની પેટી મંગાવવા તા. ૧૦-૪-૪૩ના રોજ શ્રી ગીરધરભાઈ પુરૂષોત્તમદાસ ઉપર મુનિશ્રી ચારિત્રવિજ્યજીના હાથે કાગળ લખાવ્યો છે કારણ કે લક્ષ્મીચંદ આવતા શનીવારે ૧૭–૪–૪૩ના રોજ પૂના જવાના છે આ બધું ઘાલમેલ નહિ તો બીજું શું ?
નિર્ણય ઉપર વૈદ્યની સહી તા.૩-૬-૪૩ના રોજ કરવામાં આવી છે તે અગાઉ બે મહિના પહેલાં વિજયરામચંદ્રસૂરિજી તેમના ભક્તો દ્વારા પૂના ઘટતું કરવાની ગડમથલમાં હતા. એથી સ્પષ્ટ સિદ્ધ થાય છે કે ખુદ વિજયરામચંદ્રસૂરિજીએજ આ નિર્ણયમાં ઘાલમેલ કરી છે તેમ જ કહેવાય છે તે સંપૂર્ણ સત્યજ છે.
(૪-૫૬) પૂનાના મોહનલાલ સખારામ ઉપર વિજયરામચંદ્રસૂરિજીએ લખેલા ત્રણ પડ્યો.
મુ. જેતપુર, શુદિ ૧૩ સુ શ્રાવક મેહનભાઈ ગ્ય ધર્મલાભ.
પત્ર મલ્યો સઘલાય સમાચાર જાણ્યા. આપણે સઘલુંય લખ્યું છે. છતાં જે જરૂરી જણાવે તે પુરું પાડવાની તૈયારી છે. માટે એ વિષયમાં જરા પણ ચિંતા કરવા જેવું નથી. બાકી તે સદાય શાસન જયવંતુ છે સત્યને પ્રભાવજ એ છે કે–તે વખતે પ્રગટ થયા વિના રહેતું જ નથી.
મુનિ શ્રીભદ્રંકરવિજયજી આદિને અનુવંદના સાથે સુખશાતા જણાવશે. ધર્મની આરાધનામાં અવિરત ઉજમાલ રહે. એજ એક અભિલાષા.”
મુ. જુનાગઢ, વદ ૫ છે. દેવચંદ લખમીચંદની પેઢી (શ્રી જેન વે.મૂ. કારખાનુબજારમાં) (કાઠીયાવાડ)
ધર્મલાભ. તમારે વિસ્તારથી લખેલ હકીક્તવાળો પત્ર મલ્યો. તેને જુવાબ પણ લખી દીધું હતું. આણંદજી કલ્યાણજીની પેઢી પાસે પુરાવા મંગાવવાની વાત શા માટે? જે કે પિઢી તરફથી ખાસ કંઈ મળે એમ લાગતું નથી. પણ મળે તો તેઓએ મને જણાવવું જોઈએ. આ વિષયમાં “તમે આ પક્ષના છે અને તમે બધું મને જણાવ્યું છે. તથા મારા પૂછાવાથી તમે જાણવા માગે છે” આમાંની અથવા બીજી કેઈપણ શંકા ન થાય એ રીતીએ એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org