________________
પર
ચર્ચા નિણૅયની ભૂમિકા અને નિર્ણયના લખાણ ભ્રમણાના સ્ફાટ વખતે તેનું પણુ સ્પષ્ટીકરણુ કરવામાં આવશે.
૫ તમારા નિવેદનમાં અને કાગળમાં આક્ષેપ અને તે ખાટા હાવાની વાત રજુ કરા છે. તે ત્યારે જ શેત્રે કે અમે જણાવેલા વસ્તુ સ્વરુપનું તમે કાંઈ પણુ સમાધાન આપ્યુ હોત ?
૬ પુનાના ઉચ્ચ અધિકારીના અભિપ્રાય પ્રમાણે તમારાથી પગલાં લઈ શકાય એમ છે એ વાત અમેાએ તમેાને જણાવેલ છે. છતાં તે સબંધીમાં તમે કાંઇપણ કર્યું... હાય તેને ખુલાસા પણ કર્યાં નથી.
છ તટસ્થતા તુઢયાના અમેએ જણાવેલાં કારણે। નિવેદનમાં તમારે જણાવવા જરૂરી હતાં છતાં મર્યાદાની ખાતર આ ઉત્તર લખવામાં આવ્યા છે.
આનંદસાગરના ધર્મલાભ
આ બધી હકીકતથી વાંચકને સ્પષ્ટ માલુમ પડશે કે-નિર્ણય તા. ૬ઠ્ઠી જુલાઇએ આવ્યા છે જ્યારે તેને નહિ માનવાની વાત તેા તા. ૧૪ મી જીનથી શેઠશ્રી કસ્તુરભાઈને કરવામાં આવી છે.
નિ ય બહાર પડયા પહેલાં પેપરામાં નિણૅય અંગેનાં આવેલ લખાણુ તટસ્થભંગને જણાવે છે.
“જૈનાની તિથિચર્ચા 'ગેના જાહેર થનારા નિય,
શેઠ કસ્તુરભાઈ પર રવાના થયેલા લવાદના હેવાલ. [સેવકના ખાસ બાતમીદાર તરફથી ]
પાલીતાણા, મંગળવાર તા. ૧ જુન ૧૯૪૩,
જૈનામાં તિથિચર્ચીના પ્રશ્ને જગાવેલી ઉગ્રતા પછી હવે એને લગતા આખરી ફેસલા આવી જવાની તૈયારીમાં છે. એકબાજુ સામરાનંદસર અને ખીજી બાજુ રામચંદ્રસુરી વચ્ચે જૈન તીથીઓ અંગે ભારે મતભેદ ઉભે થયા હતા અને એ મતભેદને પરિણામે જૈતેમાં ભયંકર કલહુ વ્યાપી ગયા હતા. દિવસે દિવસે એ મતભેદ વધતા જ ગયા અને છેવટે જૈન સમાજ એ પક્ષેામાં વહેંચાઈ ગયા. આ સ્થિતિને અંત લાવવા અને જૈન સમાજમાં ફેલાએલે! કલહ એછા થાય એ માટે અને પક્ષને શાસ્ત્ર દ્વારા આ ચર્ચાને આખરી નિકાલ લાવવા માટે આગેવાન જૈનેએ વિનતિ કરતાં પાલીતાણા મુકામે પુનાના વાડિયા કાલેજના પ્રેફેસર શ્રી પી. એલ. વૈદ્યને લવાદ નીમીતે શ્રી સાગરાન દસૂરી અને રામચંદ્રસૂરી વચ્ચે શાસ્ત્રાર્થ યાજાયા હતા. આ શાસ્ત્રાર્થ પછી લવાદના હેવાલ શેઠે કરતુરભાઇ તરફ રવાના થઈ ગયેા છે. કહે છે કે- આ હેવાલ લગભગ ૬૦ પાનાનેા છે. આ હેવાલમાં પેાતાના ચુકાદા જાહેર કરવામાં આવ્યા છે. આ ચુકાદા થાડા દિવસમાં શેઠ કસ્તુરભાઇ જાડેર કરશે.” ( સેવક, તા. ૨૭ જુન ૧૯૪૩ પાનું ૩ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org