________________
અમદાવાદ, તા. ૧૫-૭-૪૫ પૂ. મુનિરાજ શ્રી હંસસાગરજી મ,
મુ. તલાજા. આપશ્રીને લગભગ અઠવાડીયા અગાઉ પત્ર લખીને પૂ. મુનિશ્રી મહિમાવિજયજીને પત્ર મને પાછો મોકલી આપવા જણાવ્યું હતું પરંતુ આજ સુધી તે પત્ર મને પાછો મળ્યો નથી એટલે પાછો મોકલવાની આપની ફરજ આપ ચૂક્યા છે એવું મને લાગે છે.
આપે તે પત્ર પાછો મોકલ્યા નથી તેથી શંકાને સ્થાન મળે છે કે આપ તે બાબતમાં કાંઈ પણ પગલાં લે તે પહેલાં હું આપને એટલું લખી જણાવું છું કે- નિર્ણયની એ બને ચોપડીઓ જેવી મારી પાસે બંધાવા તે મુનીરાજે મેકલી હતી તેવી જ બંધાવીને મેં તેમને પાછી મોકલી આપી છે. એ સિવાય ચાલી રહેલી નિર્ણયની ગરબડમાં કોઈપણ જાતને સીધે કે આડકતરે સંબંધ મારે નથી જ તેની નેંધ લેશો.
- વધુમાં આપ મારામાટે નોકરીની પણ તપાસમાં છે જે આ વાત સત્ય હોય તો આપને લખી જણાવું છું કે આપ તે બાબતમાં બીલકુલ તસ્દી લેશે. નહિં. હું સ્વતંત્ર રીતે ગમે ત્યાં મારું સ્થાન મેળવી લઈશ. હાલ એજ,
લી. સેવક કેશવલાલની વંદના.” શ્રી કેશવલાલ સ્પષ્ટ જણાવે છે કે-નિર્ણયની ચોપડીઓ બંધાવી મોકલી આપી છે પણ નિર્ણયમાં બીજી ઘાલમેલ સંબંધી હું કાંઈ પણ જાણતા નથી. આથી સ્પષ્ટ થાય છે કે આ રામચંદ્રસૂરિજીને ત્યાં નિર્ણયની ચોપડીઓ શેઠશ્રીને મળે તે અગાઉ આવી ગઈ હતી અને તેમાં ઘાલમેલ થઈ હતી.
પૂ આ શ્રી સાગરાનંદસૂરીશ્વરજી ઉપર પુનાના કેઈક શાસનહિતલક્ષી પુરૂષે પુનાથી એક પત્ર પુનાની વિગત દર્શાવતે લખ્યું હતું. જે નીચે મુજબ છે.
પુનાથી આવેલો કાગળ, કપડવંજ.
તત્ર સાગરાનંદસૂરિ મ. એગ્ય વંદણા. પુનાથી લીવ આપને નમ્ર સેવકઅત્રે તિથિચર્ચાને અંગે સેંપાયેલ લવાદ તરફથી એટલે વૈદ્ય તરફથી લગભગ જાહેર જેવું જ થઈ ચૂક્યું છે. આ ચુકાદ ઘણાને વાંચવા મળે છે, રામચંદ્રસૂરિના મંતવ્ય મુજબને જ છે, તેમની તરફેણને જ છે.
અત્રે રામચંદ્રસૂરિના ભક્તો તરફથી જાહેર પણ થઈ ચૂકયું છે કે અમારા ફેવરમાં છે. અમારે જય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org