________________
પટ ભકિતાને લાભ લઈ એક ગુન્હાહિત કરતી ટોળીમાં મળેલ છે એમ સ્પષ્ટ થાય છે. તે તે અને તા. ૮-૬-૪૩ ની પહેલાંથી તેની હયાતીની સાબિતિ
હોટા શહેરમાં જેન જૈનેતર શિક્ષિત અશિક્ષિતેની સભામાં જાહેર કરૂં તેની પહેલાં તમારે તેની માફી માગવી હોય કે ખુલાસે કર હોય તો એક અઠવાડીઆમાં નવસારી આવવાની જરૂર છે. તા. ક–આની પણ નક્કલ રાખી છે.
આનંદસાગર.
આ કાગળ પછી નવસારીના સંઘે મોહનલાલના કાગળ સંબંધી આચાર્ય શ્રીવિજયરામચંદ્રસૂરિજી, મેહનલાલ, ભુરાલાલ વિગેરેને લખાયેલ હકીકતથી વાકેફગાર થયા બાદ ડે. પી. એલ. વૈદ્યને મેહનલાલ સખારામના કાગળ સંબંધી ખુલાસા માટે તાર કર્યો હતે. જે નીચે મુજબ છે – Post Office.
A. 44 NAVSARI.
Navsari 24 Apri. 1944
To,
Dr. P. L. VAIDYA
Wadia College, Poona. or| Mohanlal Clo P. L. Vaidya
Vadia College, POONA. Are you comming for apology or explanations Acharya Maharaj is here.
From: Tapagachha Jain Sang, NAVSARI
તારને તરજુમો. પિ. નવસારી
એ. ૪૪
નવસારી. ૨૪-૪-૪૪ ડે. પી. એલ. વધ વાડીયા કેલેજ, પુના
અને મેહનલાલ C/o પી. એલ. વૈદ્યઃ વાડીયા કોલેજ પુના. તમે માફી માટે અથવા ખુલાસા માટે આવે છે? આચાર્ય મહારાજ અહિં છે.
મેકલનાર–તપાગચ્છ જૈન સંઘ, નવસારી. ઉપર મુજબ કાગળ અને તારી ગયા પછી ડો. પી. એલ. વૈદ્ય અકળાયા તેમને મેહનલાલ સખારામના કાગળને ખુલાસે ન સૂઝ અને છેવટે સજજને ન છાજે તેવે નવસારી સંઘ ઉપર એક ઈંગ્લીશમાં પત્ર લખ્યો હતો.
નવસારી સંઘને ડો. પી. એલ. વધે ઈંગ્લીશમાં પત્ર લખ્યો હતો તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org