________________
પુણ ૩. તારાવિચિત્ર નિજરે पृष्ठांक ११. उत्तरस्यामेवौयिकीत्वं नियम्यते । इच्चाई०
શા૦
ફાગણ સુ૧૧ સં. ૨૦૦૦ સુરતથી પૂનામાં રહેલ પરશુરામ અધ્યાપકને આનંદસાગરના ધર્મલાભ,
જે પહેલાં લખેલા બે પત્રોનો પ્રત્યુત્તર આપવામાં કુશલ તમે કાંઇપણ ઉત્તર આપ્યો નથી તે તમારે માટે યોગ્ય નથી. વળી મધ્યસ્થપણાના ભંગના કલંકને ઉતારવા માટે કેટે દોડનારા તમારું શું થયું? પર્વ તિથિની ક્ષયવૃદ્ધિના વ્યવસ્થાપન મતને સ્વીકારી તમારા વચનમાં કાજળને કચડે ફેરવનાર તમારા નામવાળા ( રામે–રામચંદ્રસૂરિએ) બીજું જ આરાધનાનું પંચાંગ બહાર પાડયું છે તો પણ તમે મુંગા રહ્યા છે. નિર્ણયમાં સાધેલથી વિપર્યાસ સહન ક્યા હેતુએ કરીને છે?
આનન્દાસાગર નિર્ણયમાં સિદ્ધ કરેલ છે તે આ પ્રમાણે પૃછાંક ૩–૨૨ આઠમ ક્ષીણ હેય તે પૂર્વની સાતમજ તેની આરાધના માટે આઠમ કરવી. એ જ પ્રમાણે ચઉદસના ક્ષયે આગબની તેરસજ ચતુર્દશી૫ણુએ સ્વીકારવી. પૃછાંક ૧૧ સાતમનું સાતમપણે કેવળ આઠમની આરાધના નિમિત્તેજ દુર કરીને ત્યાં આઠમપણું સ્થપાય છે. આ પ્રમાણે લૌકિકટિપ્પણ પ્રાપ્ત ઔદયિકી સાતમ અષ્ટમીને આરાધન વિષયમાં ઔદયિકી આઠમ થાય છે. પૃથ્યાંક ૩ ઉત્તરતિથિમાં જ ઔદયિકપણાને નિયમ થાય છે પૂછાંક ૧૧ ઉત્તરતિથિમાં જ ઔદયિકપણને નિયમ થાય છે.
આનંદસાગર આ રીતે પૂ. આચાર્ય શ્રીસાગરાનંદસૂરિજી તરફથી વારે ઘડીએ કોટે જવાનું યાદ કરાવ્યા છતાં મી. વિદ્ય કેટે ગયા નહિં તેનું કારણ તેમને ખાત્રી હતી કે-કેટે તટસ્થ ભંગ સાબીત થશે અને તેમાં સફળ નહિં થવાય.
આ પછી આચાર્ય શ્રી. સાગરાનંદસૂરિજી મહારાજના હાથમાં આચાર્ય વિજયરામચંદ્રસૂરિ ઉપર પૂનાથી તા. ૩૧-૪૪ ના રોજ મેહનલાલ સખારામે લખેલ પત્ર આવ્યો અને તેને લઈ આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજીએ ડે. પી. એલ. વૈદ્ય અને મોહનલાલ સખારામને આવેલ પત્ર માટે કાગળ લખી જણાવ્યું જે કાગળ નીચે મુજબ છે – ડેપી. એલ. વિદ્યા અને શ્રી મોહનલાલને પૂ. આ. સાગરાનંદ
સૂરીશ્વરજીએ લખેલ પત્ર.
છે. પી. એલ. વૈદ્ય અને મોહનલાલ સખારામ સં. ૨૦૦૦ ચૈત્ર વદિ ૮
મુ. પુના, ધર્મલાભ પૂર્વક જણાવવાનું કે છાપ સહી અને ટાઈપ કરેલો શ્રી રામવિજયજીવાળે પત્ર મને મળ્યો છે. તેથી તમે શેઠ કસ્તુરભાઈ લાલભાઈની
* પરિશિષ્ટ નં. ૬ માં એક સાથે આપ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org