________________
પૂજ્ય-પૂર્વધર ભગવાન શ્રીઉમાસ્વાતિ વાચકવર્યજી. વિદ્ય–ઉપરના બે પદને આધાર મુખ્યત્વે ક્યા શાસ્ત્રમાં પ્રથમ શરૂ થયો ? પૂજ્ય-રત્નશેખરસૂરિ વિરચિત શ્રાદ્ધવિધિમાં વૈદ્ય-શ્રાદ્ધવિધિના કયા પ્રકરણમાં કયા પ્રસંગે શરૂ થયે?
પૂજ્ય–આરાધનાના પ્રસંગમાં પર્વતિથિનિર્ણય અવસરે “પૂaf” ઇત્યાદિ બે પદનું અવલંબન લીધેલું છે.
વઘ—(રામવિ પ્રત્યે) ઉપરની વાત જણાવી તેમાં કંઈ કહેવાનું છે? રામવિ–ના.
વૈદ્ય–જૈન ટિપન બુચ્છિન્ન થયું છે, એમ માને છે? અને માનતા હે તે વ્યછિન્નકાળ કઈ શતાબ્દિમાં? - પૂજ્ય–જે. ટિવ વ્યછિન્ન થયું છે અને બુચ્છિન્નકાળ અગિઆરમી શતાબ્દિને છે. અને તે સંબંધના સ્પષ્ટ અક્ષરો મળી આવે છે.
વૈદ્ય–જેન ટિપ્પનક વ્યછિન્ન થયું છે. માટે પૂર્વે હશે કે કેમ? રામવિ –હા. હયાતિ વગર વ્યછિન્ન કેમ કહેવાય?
પૂજ્ય–જેન ટિપ્પનકને બુચ્છેદ થયો એટલે જેનગણિતને અભાવ નહિં પણ પ્રવૃત્તિને અભાવ.
વૈદ્ય-પ્રવૃત્તિને અભાવ એટલે શું?
પૂજ્ય–પ્રવૃત્તિના અભાવના કારણમાં ગ્રહચારના લેખને અભાવ છે અને તેથી નવીન પંચાંગ બની શકે નહિં.
વૈદ્ય–આ કથન કરેલી બીના કયા શાસ્ત્રના આધારે જણાવે છે?
પૂજ્ય–સૂર્યપ્રજ્ઞપ્તિ અને ચંદ્રપ્રજ્ઞપ્તિ શાસ્ત્રના આધારે જણાવાય છે. આ બને શાસ્ત્રોમાં સૂર્યચંદ્રના ચાર અને નક્ષત્ર સંબંધી નિરૂપણ છે, પરંતુ ગ્રહચારાદિનું નિરૂપણ નથી માટે નવીન પંચાંગ બની શકે નહિં.
ઘ—શાસ્ત્રમાં વૃદ્ધિ નથી તે લૌકિક ટિપ્પણની વૃદ્ધિ કેમ સ્વીકારાય છે? અને લૌકિક ટિપ્પણામાં વૃદ્ધિ કેમ થઈ?
પૂજ્ય–જેમ જૈન દર્શનને અનુસરવાવાળાં શાસ્ત્રોમાં પિષ, અષાડનીજ વૃદ્ધિ હતી પરંતુ બીજા માસની વૃદ્ધિ નહતી, છતાં લૌકિક ટિપ્પનકને અનુસરવાથી તે બે (પષ અને અષાડ) સિવાયના માસની વૃદ્ધિ સ્વીકારવામાં આવી છે, તેવી રીતે જૈનશાસ્ત્રોમાં તિથિવૃદ્ધિ નહી કહેલી હેવા છતાં પણ લૌકિક ટિપનકને અનુસરવાથી તિથિવૃદ્ધિ સ્વીકારવામાં આવી છે.
વૈદ્ય-તિથિના વધઘટને નિર્ણય શા હિસાબે છે?
પૂજ્યશ્રી ચંદ્રપ્રજ્ઞપ્તિ શાસ્ત્રના આધારે ચંદ્રચારાનુસારિણી તિથિ એવું લક્ષણ હોવાથી તિથિનું માન ઓગણસાઠ ઘડીનું જ હોય, તેથી વધી શકે નહિં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org