________________
ખાતર સંસારનો ત્યાગ કર્યો. તેમણે સામા ઉપર આક્ષેપ કરતા પહેલાં ઘણે વિચાર કરવાનો છે. આપની પત્રિકામાં આપે બહાર પાડયું છે. કે– ડો. વૈદ્ય જેન આગમ ગ્રન્થોને વગોવ્યાં છે તે સદન્તર બેઠું છે. અને તે બાબત જ્યારે છે. વિદ્ય સુધારી લેવા આપને જણાવે છે. ત્યારે આપ માઠું મન છે તે વાસ્તવિક નથી.
લી. કસ્તુરભાઇની ૧૦૦૮ વંદણ.
અમદાવાદ, તા. ૨૨-૯-૪૩ રાજનગરથી પંન્યાસ કીર્તિ મુનિ આદિ ઠાણું ૩.
શ્રી શેઠ કસ્તુરભાઈ લાલભાઈ ગ્ય ધર્મલાભ.
તમારે પત્ર મળે. સામા ઉપર આક્ષેપ કરતાં ખુબ વિચાર કરે તે બરાબર છે. પણ જે લખાણથી સમગ્રશાસનના હિતનું નુકશાન થતું હોય તે તે નુકશાનથી ચેતવવા રૂપ સત્યવસ્તુને રજુ કરવી તે તો આક્ષેપન ગણાયને ?
જૈન આગમ ગ્રન્થને શાસ્ત્રાભાસ કે અપ્રમાણ કહેવામાં આવે તે શું આગમ ગ્રન્થને વગોવ્યા ન ગણાય? છતાં અમે અમારા હેન્ડબીલમાં રજુ કરેલ પંક્તિઓ જેનશાસ્ત્રોને શાસ્ત્રાભાસ કે અપ્રમાણ નથી કહેતી તેવું તે પંક્તિના અર્થ ઉપરથી કોઈ મધ્યસ્થ ન્યાયવ્યાકરણ કે સાહિત્યના આચાર્ય અર્થ કાઢે તો તે સુધારવામાં મને વાંધો ન હોય. પરંતુ તે પંક્તિને અર્થ જે ઉપરોક્ત યેગ્યતાવાળા વિદ્વાને શાસ્ત્રોને શાસ્ત્રાભાસ (ખટાં) કે અપ્રમાણુ કહ્યાં છે તેમ કહે તો તમારી તરફથી “જજમેન્ટ બરાબર નથી તેમ જાહેરાત કરવાની આશા રાખવી વધુ પડતી નહિ જ ગણાય. પત્રને જુવાળ જરૂર આપજે. શાસ્ત્રોને વગેવવાં તે સમસ્ત શાસન માટે શરમજનક છે.
અમદાવાદ, તા. ૨૫-૯-૪૩ રાજનગરથી પંન્યાસ કીર્તિ મુનિ આદિ ઠાણું ૩
શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ યોગ્ય ધર્મલાભ. તમને બે દિવસ ઉપર એક પત્ર લખ્યો છેવિશેષમાં અમે અમારા હેન્ડબીલમાં જે પંક્તિઓ રજુ કરી છે તે પંક્તિઓને પૂર્વાપર સંગત અર્થ ચર્ચામાં રજુ કરવામાં આવેલ જેનશાસ્ત્રોને શાસ્ત્રાભાસ કહ્યાં તે થાય છે કે કેમ? અથવા બીજે પ્રકારે થાય છે તેના સંબંધી ન્યાય, વ્યાકરણ અને કાવ્ય આદિના આચાર્ય થયેલા વિદ્વાનો અભિપ્રાય મેળવ્યું છે. તેને જે અભિપ્રાય આ છે. તે તેમની સહીવાળા પત્રની નકલ અને ઘણામાં કેટલાકની સહીઓની નક્કલ આપને આ સાથે બીડી છે. તે વાંચી વિચારશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org