________________
પરિવાર” આ તમારું લખવું તે આપના મધ્યસ્થ નિર્ણયપત્રની અમે અમારા હેન્ડબલમાં જણાવેલી પંક્તિઓના સ્થળનું અવેલેકન જ આપને જણાવશે કે અને સંસ્કૃત ભાષા સાથે છેડે પણ પરિચય છે કે નહિં, “શેન મારતા.. તારાથરિત તેના માટે જણાવવાનું કે આપે આપનું મધ્યસ્થ નિર્ણયપત્ર જેવું અને તેમાં જણાવેલ પંક્તિઓનું અવગાહન કરવું અને તે કર્યા પછી આપને જરૂર જણાશે કે અમે લખેલું અસત્ય નથી પણ સત્ય છે. આ ખાત્રી કરી કદાગ્રહનો ત્યાગ કરી આપેજ જાહેર કરવું કે- તમારા હેન્ડબીલનું લખાણ સત્ય છે ને મેં કરેલા આપ ઉપરના આક્ષેપ અસત્ય છે. પર્વ રિતે...નો અરિ ગુજરાતી ભાષાને અનુવાદ વાંચી પરિચય મેળવવાનો તમારો ઉપદેશ પણ માગે છે.
અમારે અને તમારે પરિચય મુદ્દલ નથી. છતાં આપનું અમારી પ્રત્યે લખાયેલ તમારા બીજ પેરાનું લખાણ જ સૂચવે છે કે–તમે કોઈપણ પક્ષથી વાસિત બન્યા છે.
તાનુવાદ્રિતિતિq” “અનુવાદ બહાર પડ્યા પછી અને તેના પરિશીલન પછી જણાશે કે અમે સૂર્ય પ્રત્યાદિ શાસ્ત્રોનું અપ્રામાણ્ય કે શાસ્ત્રાભાસ પાણું કહ્યું નથી તો ઉપરની તમારી પંક્તિઓ જે શાસ્ત્રોના પ્રામાણ્યને તિરસ્કાર કરવાનું અને શાસ્ત્રાભાસપણું જણાવે છે તેના સંબંધી તમારે શે ખુલાસે છે ? પૂજ્ય સાગરાનંદસૂરિ મહારાજે ૪૦ શાસ્ત્રપાઠો રજુ કર્યા છે તે તો પ્રસિદ્ધ છે.
સવિતાસંમતિ વિદ્યાર્થતા” આ લખીને અમને જ નહિં પણ સમગ્ર શ્રાવક જનતા ઉપર આક્ષેપ કર્યો છે. તમને ઉંડા વિચાર વિના શેઠ શ્રી કસ્તુરભાઈએ તટસ્થ નીમ્યા અને તેને લાભ લઈ જજમેન્ટમાં ચર્ચાના મૂળ વિષયને છેડી જૈન આગમ ગ્રન્થ અને પૂ. સાગરાનંદસૂરિ ઉપર અગ્ય આક્ષેપ કર્યો છે.
“ી..ઝાટચિત્તામારા” અમે સુનિઓ થયેલા અપરાધને પ્રતિદિન ખમાવીએ છીએ. અને એવી કોઈ મોટી ભૂલ થઈ હોય તો જાહેર કરવામાં પણ વાંધો નથી. પરંતુ પ્રમાદ અને ભૂલથી તપાસ કર્યા વગર આવા આક્ષેપ કરવાનું સર્વ સજજનની નીતિને ઉલ્લંઘવાથી બને.
અંતે જેનસમાજના મહાન દુર્ભાગ્યે ઉંડી તપાસ વિના આપ જેવાને શેઠશ્રી તટસ્થ શોધી લાવ્યા કે જે ચાલુ વિષયને છોડી ખુલાસો માગ્યા વગર સર્વવિરતિ વ્રત ભંગના આક્ષેપ કરે છે. અમારે આપના પત્રથી દઢ નિર્ણય છે કે-“તટસ્થનો ચુકાદે સત્યથી વેગળે સમતોલ વિનાને અને આક્ષેપ પૂર્ણ છે” તેવું જે આજે જેન જનતામાં પ્રસિદ્ધ છે તેને તમારું આ પત્રનું લખાણ પુરેપુરું સમર્થન આપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org