________________
તરંગીણિ, આચારપ્રક૯૫ ચૂણિ, પં. રૂપવિજયજીને કાગળ, પં. દીપવિજયજીને કાગળ એ સર્વનું કાંઈ પણ ખંડન જનતાના વિશ્વાસમાટે કેમ ન કર્યું?
૫ છતાચારપણે કહેલ ચંડાશુચંડ પચાંગ અને પૂર્વા ઈત્યાદિ વાકયમાં તમારા દેખાડેલ ચાર અંશ ઘટે છે એનું સ્પષ્ટીકરણ કેમ (નિર્ણયપત્રમાં) કરવામાં નથી આવ્યું?
૬ દેવસુર સમાચારમાં ત્રણ અંશ ઘટતા નથી (તેમ જણાવ્યું પરંતુ) તે દેવસુરસમાચારમાં પહેલા અંશની ઘટનામાં બીજા અંશો ઘટે જ છે એ માન્યતામાં ખંડનની આવશ્યકતા તમને લાગે છે કે નહિ ?
૭ એક દીવસે બે તિથિને કે બે પર્વનો વ્યપદેશ થાય તે પ્રતિપાદન કરવા માટે નિર્ણય પત્રમાં અધિક પ્રયાસની આવશ્યક્તા હતી. એક દીવસે બે તિથિ કે બે પર્વને વ્યપદેશ થાય તેવા કેઈ સ્થળ છે ખરાં?
આ પ્રમાણે ઉપર ઉલ્લેખ કરેલ શંકાસ્થળના સ્પષ્ટીકરણની હું-ભાનુવિજય આશા રાખું છું. જ્ઞાનપંચમી. વિક્રમ સં. ૨૦૦૦
Bund Round, Poona.
11-11-43 पंन्यास श्रीमानुविजयेषु पर शताः प्रणतयो विज्ञप्तिश्च भवतां पत्रमधिगतम् । मदीयं निर्णयपत्रमुद्दिश्य ये भवद्भिरिदं प्रथमतया साधुपादाः कृतास्तैः प्रमुदितोऽहम् ।।
यदपि सिद्धप्रामाणान्येव मदन्तिके भवदीयानामाशङ्कानामुत्तराणि भवदा. शंकापनाोदक्षमाणि, तथापि मदीयं निर्णयपत्रमधिकृत्य सांप्रतिकमसांप्रतमान्दोलनं प्रेक्ष्य मन्यामहे यदन अवसर एव सांप्रतं भवतामाशङ्कापनोदनस्य कियन्तमपि. कालमिति क्षम्यतां मे मौनमित्याशास्ते
માવી: वैद्योपाह्र श्री परशुराम शर्मा.
તા. ૧૧-૧૧-૪૩
૧૯ બંદ રાઉન્ડ પૂના ૧ પંન્યાસ ભાનવિજયજીને સેંકડો નમસ્કાર અને વિજ્ઞપ્તિ, તમારે કાગળ મળે. મારા નિર્ણયપત્રને ઉદ્દેશીને જે આપે પ્રથમપણે પ્રશંસા કરી તેથી હું આનંદ પામ્યો છું. ' જે કે આપની શંકાને દુર કરે તેવા આપની શંકાના સિદ્ધ પ્રમાણુવાળા મારી પાસે ઉત્તરે છે તે પણ મારા નિર્ણપત્રને અનુસરીને હાલનું અગ્ય વાતાવરણ દેખીને હું માનું છું કે આપની શંકાને દુર કરવાને હાલ કેટલેક સમય અવસર નથી. માટે મારા મનની ક્ષમા આપજે એમ આપને વિદ્ય પરશુરામ શર્મા આશા રાખે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org