________________
૨૭
નેધ–પંન્યાસ ભાનુવિજયજી ગણિવરે નિર્ણય પત્ર વાંચ્યા પછી તેમને પુછવાગ્ય સાત શંકાસ્થળે સં. ૨૦૦૦ના જ્ઞાનપંચમીના દિવસે 3. પી. એલ. વૈદ્યને પુછયાં અને તેને ડૉ. પી. એલ વૈદ્ય તરફથી ઉત્તર આવ્યો કે હાલ તેને ઉત્તર આપી શકાય તેવી સ્થિતિ નથી. કારણકે મારા નિર્ણયપત્રથી હાલ વાતાવરણ ફેલાયેલ છે. આ પછી મહારાજશ્રીએ ડે. પી, એલ વૈદ્યને બીજે પત્ર લખ્યું હતું જે આ પ્રમાણે છે. अहमदावाद नगरस्थ
તા. ૨૪-૧૧-જ રે पंन्यास भानुविजयस्य सादरं धर्मलाभाशीर्वादः
__ आचार्य परशुराम शर्मणां प्रति. सम्प्राप्तभवत्पत्रेणालाभि महानानन्दस्तथैव संतोषजनकोत्तरेण पुनरपि जननीयः । ___ यादृशं शंकाशल्यमस्माकं हृदि तथैवान्येषां मुनिपुङ्गवादीनामपि, तस्योद्धारो यदि न भविष्यति तर्हि निर्णयस्योपरि नानाशकासमुद्भवेन भवतामन्यायो નિયતે
मम तु नम्रमेतन्मन्तव्यं यत् “निर्णयपत्रमनुसृत्येदानीं यदान्दोलनं तद्भवतां समाधानमन्तरोग्रपरिणामम्" । ___ जैनसमाजे प्रतिकोणं निर्णयविषये समेषां चित्ते दृढशंकाप्रादुर्भावानन्तरं यदि भवतां मौनमोक्षस्तहिं न प्रकाशयन्तु नाम वर्तमानपत्रेषु समाधानं तथापि विद्वद्भिर्जिज्ञासु प्रति प्रकटनीय तत् इति योग्य प्रतिभाति । तथापि सबलकारणतया यद्युत्तरदानमनुचित तहिं नाग्रहो ममाऽस्मिन् विषये इति शम् ॥
कृपया दलं प्रेषयिष्यते
તા. ૨૪-૧૧-૪૩ આચાર્ય પરશુરામ શર્માને અમદાવાદમાં રહેલ પંન્યાસ ભાનવિજયજીના સાદર ધર્મલાભરૂપ આશીર્વાદ.
તમારે પત્ર મળવાથી ઘણે આનંદ થયે. તેવી જ રીતે ફરી પણ સંતોષ જનક ઉત્તરવડે આપશે.
જેવા પ્રકારે શંકા અમારા હૃદયમાં છે તે જ પ્રકારે બીજા ઉત્તમ મુનિએના હૃદયમાં પણ છે તેને ઉદ્ધાર નહિ થાય તો નિર્ણયના અંગે જુદી જુદી શંકાઓ થવાથી આપને અન્યાય થશે | મારું તો નમ્ર માનવું છે જે નિર્ણયપત્રને અનુસરીને હાલનું જે આંદલન છે તે તમારા સમાધાન વિના ઉગ્ર પરિણામને પામ્યું છે.
જૈન સમાજના ખુણે ખુણે સજજનેના હૃદયમાં નિર્ણય વિષે દઢ શંકા પ્રગટ થયા પછી જે આપ મૌન છોડશે (તે તે ફળદાયક નહિ બને) આપ વર્તમાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org