________________
શ્રેષ્ઠિશ્રી કસ્તુરભાઈ મહદય આ કામમાં રજા ન આપે ત્યાં સુધી મારે મૌન રાખવું તે એગ્ય છે માટે ફરી પણ મને ક્ષમા આપશે.
એજ આપને વૈદ્ય પરશુરામ શર્મા. તા. ક. જે આપની આ પત્રને પ્રગટ કરવાની ઈચ્છા હોય તો મારૂં અનુમોદન જ છે. હું તે પ્રસિદ્ધિ વિમુખ જ છું.
આ પછી પન્યાસ ભાનવિજયજી ગણિવરે ડે. પી. એલ વૈદ્યને આવવાનું અને તેમના ખર્ચ માટે સઘળી વ્યવસ્થા થઈ રહેશે તે જણાવનારે પત્ર લખ્યું હતું.
નેધ–પૂ. પંન્યાસ ભાનવિજયજી ગણિવરે લખેલ તા. ૨૪–૧૧–૪૩ ના પત્રને જવાબ આપતાં વૈષે પિતાનું હૃદય ઠાલવ્યું છે. ડો. વૈદ્ય શંકાને જવાબ આપવા માટેનો અવસર નથી એ ફરી જણાવતાં આચાર્ય સાગરાનંદસૂરિજી પં. કીર્તિમુનિજી ગણિવર અને મુનિશ્રી હંસસાગરજી મહારાજ માટે સજજનને ન શોભે તેવું વણમાગ્યું જણાવ્યું છે. આ જણાવતાં તા. ૧૧-૧૧-૪૩ ના પત્રમાં “નિર્ણયને અનુસરીને હાલનું અગ્ય વાતાવરણ ઉભું થયું છે તે વિસરી જઈ અહિં અગ્ય વાતાવરણનું કારણ બીજું જણાવ્યું છે.
આ પછી ડે. પી એલ વિષે જૈનશાસનમાં આગમના અભ્યાસી મુનિઓમાંથી કેઈપણ આ. સાગરાનંદસૂરિજી. પં કીર્તિમુનિજી અને હંસસાગરજી મહારાજની તટસ્થ ભંગ માટેની છેષણા અયોગ્ય છે એમ કહેતા નથી તેને બળાપ કર્યો છે. ખરી રીતે આગમના અભ્યાસી અને તટસ્થ નિરૂપક મુનિએ સૌ સારી રીતે તટસ્થભંગ થયે છે તેમ જાણે છે અને માને છે માટે જ તેઓમાંથી કોઈપણ તે અગ્ય છે એમ કહેતું નથી એટલું જ નહિ પણ ઘણું મટે ભાગ તેમને સમર્થન અને પ્રત્સાહન આપે છે.
આગળ વૈદ્ય શંકાના સમાધાન માટેના મોનના કારણે મા બીજા મુનિઓ જ્યાંસુધી આ. સાગરાનંરસૂરિજી અને મુનિશ્રી હંસસાગરજીને મારા ઉપરના આરોપ અગ્ય છે તે ન જાહેર કરે ત્યાં સુધી મારાથી કાંઈ કહી શકાય તેવું નથી તેમ જણાવે છે. આ પણ તેમનું કથન વ્યાજબી નથી કારણકે તેમનું સમાધાન ચગ્ય લાગે તેમજ બીજા પિતાને નિર્ણય કરી શકે. આજે તે સમાજના દરેકે દરેકને સ્પષ્ટપણે લાગે છે કે વૈદ્ય મહાશય તટસ્થ રહ્યા નથી તેમને નિર્ણય સત્ય નથી તો પછી કઈ રીતે તેઓ પૂ.
આ. સાગરાનંદસૂરિજી કે મુનિશ્રી હંસસાગરજીનું લખાણ વ્યાજબી નથી તેમ કહી શકે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org