________________
પૂ. આ. સાગરાનંદસૂરિજીના તારના વૈદ્ય આપેલ જવાબ. Poona. 22–6–43 15-40
23-6-43 Aanandsagarji, Kindly refer to Kasturbhai.
Vaidya. “પૂનાથી મી. વૈદ્ય,
૨૨-૬-૪૩ ૧૫-૪૦ તારથી જણાવે છે કે-મહેરબાની કરીને કસ્તુરભાઈને પૂછો
પૂ. આ. સાગરાનંદસૂરિજી મહારાજને ડૉ. પી. એલ. વૈદ્યને તાર કરવાનો આશય પૂનાથી મેહનલાલ જે તાર વિગેરે કરે છે તે ડૉ. પી. એલ. વૈદ્યની જાણ પૂર્વકનું છે કે બીજી રીતે છે? જ્યારે વૈદ્યનો ઉડાઉ જવાબવાળો તાર આવ્યો ત્યારે પૂ. આ. સાગરાનંદસૂરિજી મહારાજ વૈદ્યના તટસ્થભંગ પૂર્વકજ આ બધું થયું છે તેવા દઢ નિશ્ચય ઉપર આવ્યા અને ત્યાર પછી તેમણે વિદ્યના તટસ્થભંગને જાહેર કરતી ચેતવણી નં. ૧ અને નં. ૨ બહાર પાડી. મફતલાલ ઝવેરચંદ
તા. ૨૭-૧૧-૪૩ છે. ખેતરપાળની પિળ-અમદાવાદ
ડે. પી. એલ. વૈદ્ય પૂના અમદાવાદથી મફતલાલના પ્રણામ
આપને પત્ર મળ્યો. પત્ર બદલ આભાર. આપ જે તારા માટે લખે છે અને તેમાં જે on Mohamed આ શબ્દ ઉપર લાલ ચિન્હ કર્યું છે તેને બદલે one Mohanlal શબ્દ પૂ૦ આ સાગરાનંદસૂરિજી તરફથી મળેલ અમને કેપીમાં જણાવવામાં આવેલ છે.
આપ લખે છે તેને માટે અવિશ્વાસનું કારણ નથી. પરંતુ તાર મુકનારની લખનારની કે તાર ઓફીસની ભૂલ થઈ હશે.
મારા છપાતા પુસ્તકમાં બીજી પણ વસ્તુ આપને જણાવવાની હોય તો જણાવશે. આપે કેપી જેવા અને તારનો ફેટે લેવાની રજા આપી તે બદલ આભાર. જેમ બને તેમ તેની જલદી વ્યવસ્થા કરી આપને જણાવીશ. પત્ર લખશે.
એજ મફતલાલના પ્રણામ. નોંધ-આ બાદ અમે પૂર્ણ તપાસ કરી હતી તો કપડવંજની ઓફિસમાં મોહનલાલ શબ્દ જ લખાયો હતો. પૂના તાર ઉતારવામાં ભૂલ થઈ હોય એમ લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org