________________
પરિશિષ્ટ ન. ૫ પૂ. આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મ. અને ડે. પી. એલ. વૈદ્ય
હ. પી. એલ. વિશે પૂ. આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજને આપેલ ધમકી–તમે સંઘ સમક્ષ માફી માગે અને તે સમાચાર વર્તમાનપત્રમાં પ્રગટ કરે. નહિતર મારે મારી શુદ્ધિ જાહેર કરવા કેટે જવું પડશે. પરંતુ પાછળથી વૈદ્ય કેટે જવાનું આચાર્ય મહારાજને જણાવ્યું
પૂ. આ. સાગરાનંદસૂરીશ્વરજી મહારાજે સેવક, મુંબઈ સમાચાર, વદેમાતરમ અને મેહનલાલ સખારામના ઠેર ઠેર થયેલ તાર વિગેરેના સમાચારદ્વારા તટસ્થ તટસ્થ રહ્યા નથી તેવા નિર્ણય ઉપર આવ્યા પછી શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈને તા. ૧૪-૧-૪૩ ના રોજ “તટસ્થ તટસ્થપણું સાચવી શક્યા નથી. માટે મારે તેમનું લખાણ માન્ય નથી.” તેવી મતલબને તાર કર્યો.
તિથિચચના નિર્ણયમાં ડે. પી. એલ. વૈદ્ય ઉપર સૌ પ્રથમ પૂ. આ. સાગરાનંદસૂરિજી મહારાજે તા. ૨૨-૬-૪૩ ના રોજ કપડવંજથી નીચે મુજઅને તાર કર્યો હતો. 22–6–43 8 a. m.
૨૨-૬-૪૩ *What enabled one Mohanlal to spread from Poona news of Tithicharcha decision in favour of Ramsuriji without hearing from sheth Kasturbhai Reply immendiately.
ANANDSAGAR.
૨૨-૬-૪૩ ૮- સવારના “તિથિચર્ચાને નિર્ણય રામસૂરિની તરફેણમાં આવ્યું છે, એવું શેઠ કસ્તુરભાઈ પાસેથી સાંભળ્યા વિના પુનાથી શ્રી મોહનલાલ એ પ્રમાણેને પ્રચાર શાથીકરી શકે છે? જલદી જવાબ આપે.
આનન્દસાગર”
- આ તાર અંગે ડો. પી. એલ. વૈદ્ય એક પત્ર આ પુસ્તકના સંપાદક ઉપર નીચે મુજબ લખ્યો હતો –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org