________________
यदि भवतां पत्रस्यास्य प्रकाशनेऽभिलाषस्तदा मदीयमनुमोदनं विधत एव अहं तु प्रसिद्धिविमुखः ।
વાડીયા કેલેજ પુના ૨૭-૧૧-૪૩ પંન્યાસશ્રી ભાનુવિજ્યજી ગણિવરને વૈદ્ય પરશુરામ શર્માના સેંકડો નમસ્કાર અને વિજ્ઞપ્તિ.
આપને ૨૪-૧૧-૪૩ ને લખેલે પત્ર એગ્ય સમયે મને મળે. જો કે મને આપની સૌજન્યતામાં કે આપની શંકાના સદભાવમાં કોઈપણ જાતની શંકાને અવકાશ નથી તોપણ આપની શંકાને દુર કરવા માટે પ્રાપ્ત કાળ નથી એમ હું માનું છું.
મારા નિર્ણયપત્રને અનુસરીને જે દેલન આજે ચાલે છે તેનું મૂળ બીજુ જ છે.
પ્રતિકુળ નિર્ણય જાણીને કોપાયમાન થયેલ શ્રી સાગરાનંદસૂરિજીએ પૂર્વે આપેલ પિતાની અનુમતિ વિસરીને મારા ઉપર તટસ્થ ભંગને આરોપ કર્યો તે સર્વ પ્રસિદ્ધ જ છે અને તેને અનુસરીને મુનિ હંસસાગર, અને પન્યાસ કીર્તિમુનિજીએ “ધન લુપી મેં આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરિજી પાસે લાંચ લઈને આવા પ્રકારને નિર્ણય લખ્યું છે એ પ્રમાણે નિગ્રંથ સાધુએને સર્વથા અનુચિત વચનથી ઘણું દે આપ્યા , તેમજ જેનાગમ પિકી શ્રી ભગવતી શ્રી ઠાગાદિ સૂત્રોનું શાસ્ત્રાભાસપણું મારાથી પ્રતિપાદન કરાય છે તેમ સર્વથા અસત્ય તેઓ વડે બહુ લખાય છે. જે આગમ ગ્રંથને ભણેલા મુનિએ પોતાનું મહાવત વિસરીને અને મૂળસૂત્ર દશવૈકાલિકમાં જણાવેલ ભાષા વિવેકને અનાદર કરી આ પ્રમાણે લખે છે તે શ્રાવક કપાસી વિગેરેની શી વાત કરવી? આમ હોવાથી હાલનું અગ્ય વાતાવરણ નિર્ણયના વિષયને અનુસરીને નથી પરંતુ નિર્ણય પિતાના મતથી વિરૂદ્ધ આવ્યું તેને લઈને છે એ સ્પષ્ટ જ છે.
હું જાણું છું કે નિર્ચન્થગચ્છમાં કેટલાક આગમ ભણેલાઓ છે જે કે તેઓને મારે નિર્ણય અમાન્ય હોય તો પણ મધ્યસ્થ ઉપર તેવા પ્રકારના દેષનું આપણું અને તેવા પ્રકારને વાકુપ્રયોગ અગ્ય છે. એ પ્રમાણે હજુ સુધી કેઈએ પણ પ્રતિપાદન કર્યું કે સ્વીકાર્યું નથી.
નિશ્ચયે પિતાના ખર્ચે આપ સરખા મુનિઓની સમક્ષ આવીને પોતાના (મારા) નિર્ણયના સમર્થન માટે અને તેઓની (મુનિએની) યેગ્ય શંકાઓને દુર કરવાને હું તૈયાર છું. પરંતુ જ્યાં સુધી આચાર્યશ્રી સાગરાનંદસૂરિજીએ કરેલા મિથ્યારે તેમજ રહેલા છે. અને જ્યાં સુધી નિથસાધુઓ હંસસાગરાદીનું લખવું સર્વથા અને અસંમત છે એ પ્રમાણે પ્રગટપણે ન કહે અને જ્યાં સુધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org