________________
૩૩ આવે અથના સમર્થનમાં તેમણે જે શાસ્ત્રો રજુ કર્યા છે તેનું પ્રામાણ્ય અમે સ્વીકારતા નથી અને તેમણે જે અર્થ પ્રતિપાદિત કર્યો છે તે પણ અચુત છે.
ઉપરની પંક્તિઓને અર્થ શાસ્ત્રોને શાસ્ત્રાભાસ અર્થાત્ બેટાં અને શાસ્ત્રોના પ્રામાણ્યને નહિ સ્વીકારવાનું કહે છે તેમ મને લાગે છે.
વિદ્વાનેની સહીએr. આ, પછી પંન્યાસશ્રી કીર્તિમુનિજી મહારાજે પત્રવ્યવહાર છાપવા માટે 3. વૈદ્ય ઉપર ૨૩-૧૦-૪૬ ના રોજ પત્ર લખી મંજુરી મંગાવી હતી. અને તા. ૩૦-૧૦-૪૩ ના રોજ તેમની મંજુરી આવી હતી.
૩૦-૧૦-૪૩
Round-POONA. 1. पंन्यास श्रीकीर्तिमुनिषु परःशताः प्रणतयो विज्ञप्तिश्च
श्रीमतां २३-१०-४३ तमे दिने लिखितं पत्रकं मयाद्यैवाऽधिगतम् । भावयोः पत्रोत्तरप्रसिद्धिविषयकं भवतामभिप्रायं विदित्वा परां प्रीतिमुपगतो. ऽस्मि । निर्णयपत्रे मदीया काचित् त्रुटिरद्यावधि समा नैवाऽधिगतेति विदांकुर्वन्तु भवन्तः । अस्य पत्रव्यवहारस्य प्रकाशनं भवतां वैतण्डिकत्वमेव प्रख्यापयेदिति मे मतिः। अहं हि प्रसिद्धिविमुखः। भवन्तस्तु येन केन प्रकारेण प्रसिद्धिकांक्षिणः तदवश्यमयं पत्रव्यवहारो भवद्भिर्यथारुचिः प्रकाशनं नेतव्य: किंतु यद्यस्मदीयः पत्रव्यवहारप्रसिद्धि नेतव्या तदा मदीयं पत्रमधिकृत्य भवद्भिः श्रेष्ठी श्री कस्तुरभाइ महोदयेभ्यो यदेकं पनं लिखितं यच्च तैस्तस्योत्तरं प्रदत्तं तवश्यं બ્રિમહંતોતિ ય ત વારસાં નેમિતિ જે વિજ્ઞપ્તિ
| વઢીયઃ
वैद्योपाह्वः परशुराम शर्मा
પત્રને ભાવાર્થ. ખુશીથી પત્રવ્યવહાર પ્રસિદ્ધ કરજે પરંતુ કરતુરભાઈ શેઠને તમે એક પત્ર લખ્યો હતો અને તેને ઉત્તર જે શેઠે આપે હતો તે પણ મહેરબાની કરીને પ્રસિદ્ધ કરજો.
આ. સવ પત્ર વ્યવહારનું પરિણામ એ આવ્યું કે શેઠશ્રી કસ્તુરભાઈએ પ્રથમ છાપવા આપેલ હોવાથી નિર્ણય પત્રનું ગુજરાતી ભાષાન્તર છપાવા દીધું પરંતુ તે નિર્ણપત્રની અંદર તેમણે જૈન સમાજને કોઈપણ જાતની ભલામણ કરી પોતાનું નિવેદન કે અભિપ્રાય જણાવ્યું નહિ. કારણકે આ પત્રવ્યવહારને અંતે પંડિતેના અભિપ્રાયથી શેઠશ્રીને પૂર્ણપણે ખાત્રી થઈ ગઈ હતી કે નિર્ણયકારે નિર્ણય આપવામાં ઉતાવળ કરી જૈનજનતાને માન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org