________________
૩૨
શાસ્ત્રાભાસ એટલે ખાટાં શાસ્ત્ર તે વાત પ્રસિદ્ધ મને. તા આ રીતે ચર્ચામાં રજુ થયેલ શાસ્ત્રોને શાસ્ત્રાભાસ કહેવાં તે વગેાવવાં નહિં તેા ખીજું શું ગણાય? ડા. પી. એલ. વૈદ્યે પેાતાના સંસ્કૃત જજમેન્ટમાં જૈન શાસ્ત્રોને શાસ્ત્રાભાસ કહી વગેાવ્યાં છે. પત્રના જીવામ લખશે.
તા. કે—આમ છતાં આપ સ્વતંત્ર પણ તે પક્તિઓના અથ'ની તપાસ કરાવશે.
પૂ. પ. કીતિ મુનિ મહારાજને પડિતાએ શાસ્ત્રાભાસ' શબ્દ માટે આપેલ અભિપ્રાયની રોશ્રીને મેાકલી આપેલ મુસદ્દાની નકલ.
C
ડા, પી. એલ. વૈદ્યના નિણ્યમાં “ શાસ્ત્રાભાસ' શબ્દ જૈનશાસ્ત્રોને ખાટાં કહે છે
મધ્યસ્થ નિણૅય પત્રમાં ડો. પી. એલ વૈદ્ય શરૂઆતમાં લખે છે કે
१ " उमास्वातिवचः प्रघोषत्वेन प्रसिद्धं 'क्षये पूर्वा तिथिः कार्या वृद्धौ कार्या तथोत्तरा' इति श्लोकार्धमुद्दिश्य आचार्यश्री सागरानंदसूरोणां तथा आचार्यश्रीरामचन्द्रसूरीणां महान् मतभेदः प्रादुरभूत् " ! पृ. ५ ( प्रवचन अंक पृष्ठ १ ) ૧ ઉમાસ્વાતિના વચન તરીકે પ્રસિદ્ધ ને પૂર્ણ તિથિ: જાર્યા યુદ્ધો વ્હાર્યા તથોત્તા ’એ શ્લેાકા સમધી તિથિના ક્ષય અને વૃદ્ધિની ભાખતમાં આચાર્ય શ્રી સાગરાનઢરિજી અને આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરિજીની વચ્ચે મહાન મતભેદ પડયા. છ
6
આથી ડા. વૈદ્ય જણાવે છે કે તે એ આચાર્વી વચ્ચે ‘યે પૂર્વા’ ના Àાકા ને લઈ મતભેદ હતા. હવે તેજ ડા. વૈદ્ય પાતાના છાપેલા પાના ૨૦ ની ૬-૭ લીટીમાં લખે છે કે
तदेवमाचार्यश्रीसागरानंद सूरिभिरुमास्वातिवचनस्य स्वाभिमतार्थसिद्धये यानि शास्त्राणि समुपन्यस्तानि तानि शस्त्राभासान्येवेति । पृ० २० ( प्रवचन अंक પૃષ્ઠ ૧૨ ૧. ૨૬-૨૬ )
ઉમાસ્વાતિના વચનના પેાતાના અભિમત અર્થ સિદ્ધ કરવા આચાર્યશ્રી સાગરાન’દરજીએ જે શાસ્ત્રો રજુ કર્યાં છે. તે શાસ્ત્રાભાસજ છે ( અર્થાત ખાટાં છે )
આ ઉપરથી સ્પષ્ટ છે કે વૈદ્યના મતે આખી છે ને તે આખી ચર્ચામાં રજુ થયેલ તમામ શાસ્ત્રો
પી. એલ. વૈદ્ય પેાતાના શબ્દોમાં કહેવા માગે છે.
તેમજ આગળ ડેા. પી. એલ વૈદ્ય લખે છે કે—
एतादृशार्थसमर्थने यानि तैः शास्त्राण्युपन्यस्तानि तेषां प्रामाण्यमेव वयं
न सहामहे यश्च तेषां प्रतिपादितोऽर्थः सोऽप्ययुक्तः । पृ० १६ ( प्रवचन पृष्ठ ૨૦ પંક્ત્તિ ૩૨-૩૩)
Jain Education International
ચર્ચા ક્ષયે પૂર્ણ' ને લઈને
શાસ્ત્રાભાસ છે તેમ
For Private & Personal Use Only
www.jainelibrary.org