________________
સર્વવિરતિ, દેશવિરતિ કે સમ્યક્ત્વનો મર્મ સમજવો તે તમે ગમે તેટલું ભણેલા કે પંડિતાભિમાની છે તે પણ ધનલુબ્ધ અને ધનથી યદ્રા તદ્વા નાચ નાચનારા તમારા જેવા સંસારીને ખુબ કઠીન છે. અમે તમને વણમાગ્યું આટલું જરૂર જણાવીશું કે જેવા સ્થાને તમને શેઠશ્રી કસ્તુરભાઈએ સ્થાપ્યા હતા તેવા સ્થાન માટે તમે જરૂર યોગ્ય નથી. પત્રને જુવાબ આપશો ને તટસ્થ સજજનને છાજે તેમ રહેશો.
પં. કીતિમુનિ. તા. ૧૦-૯-૪૩ તા. ક. અમો પત્ર સંસ્કૃતમાં લખત. પરંતુ હેન્ડબીલોમાં તમો આટલો રસ લેતા હોઈ પત્ર ગુજરાતીમાં લખે છે.
પં. કીતિમુનિ,
વૈધના પત્ર અને શાસ્ત્રાભાસ અંગે શેઠશ્રી સાથે
પૂ. પં. કીતિ મુનિજીને થયેલ પત્રવ્યવહાર.
-
-
અમદાવાદ, તા. ૧૫–૯–૪૩ રાજનગરથી પન્યાસ કીર્તિમુનિ આદિ ઠાણું ૩.
શ્રી શેઠ કસ્તુરભાઈ લાલભાઈ યોગ્ય ધર્મલાભ.
વિ. લખવાનું કે તા. ૨૪-૮-૪૩ના રોજ એક હેન્ડબીલ અમે બહાર પાડયું છે. તે હેન્ડબીલ આ સાથે પાંચમા પેરેગ્રાફ ઉપર નિશાની કરી મેકહ્યું છે.
આ પાંચમા પેરેગ્રાફને અનુસરીને ડે. પી. એલ વૈષે એક સંસ્કૃતમાં અમારા ઉપર કાગળ લખે છે. તેની નકલ આ સાથે તમને જોવા મકલી છે. મુલ કેપી જે મંગાવશો તો તમને જેવા બીડી આપીશું કે માણસની સાથે મેકલી આપીશું. અમારા હેન્ડબીલમાં લખેલ પહેલી પંકિત (વાનિ સૈ... રદાદે) તે મધ્યસ્થ નિર્ણયનું પૃષ્ઠ ૧૬ પંક્તિ ૨૩ છે અને બીજી પંકિત (ાન શાસ્ત્રાન...રાહ્યાભાતિ ) મધ્યસ્થ નિર્ણયપત્રનું પૃષ્ઠ ૨૦ પંક્તિ ૬-૭ છે. અમારો તેમની સાથે મુલ પરિચય નથી. છતાં અમારા ઉપર જે તેમનું લખાયેલ પર ૨-૩નું લખાણ તટસ્થ સજજનને શોભે તેવું છે કે કેમ? તેને આપ યોગ્ય વિચાર કરશે. પત્રને જુવાબ આપશે.
અમદાવાદ, ૧૮-૯-૪૩. પૂજ્ય પન્યાસજી મહારાજ કીર્તિમુનિજી
આપને તા. ૧૫-૯-૪૩ને પત્ર મળે. આપે મોકલેલ કાગળે વાંચી ગયે. હું એટલું તે ચોકકસ માનું છું કે-એક સંસારી કરતાં સાધુ ઉપર અનેક ગણું વધારે જવાબદારી રહેલી છે. અને જેમણે પિતાના આત્માની શુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org