________________
અને લેકેમાં ચંદ્ર, સૂર્યના આંતરાના આધારે તિથિ હોવાથી તે લેકે તિથિવૃદ્ધિ ગણે છે પરંતુ એક વર્ષમાં બાર તિથિ ઘટાડીને છ તિથિ વધારે છે એટલે પરમાર્થથી તે છ તિથિને ઘટાડે રહ્યો.
વૈદ્ય—ક્ષ પૂo” ઈત્યાદિ બે પદના અર્થને નિર્ણય કઈ રીતે થઈ શકે?
પૂજ્ય-મીમાંસકના નિયમ પ્રમાણે પ્રથમ પદને વિધિરૂપ અને બીજા પદને નિયમરૂપ, કારણકે અપ્રાપ્તમાં અપૂર્વવિધિ અને પાક્ષિકમાં (બે પર્વતિથિ વખતે એક દિવસે એક પર્વતિથિપણું નકકી કરવામાં આવે ત્યારે) નિયમ ગણાય. અપૂર્વ–અપ્રાપ્તિ-સૂર્યોદય સ્પર્શનકાલે પ્રાપ્ત કરાવાય છે અને વિદ્ધ સામે નિશાચ એ ન્યાયથી વૃદ્ધિ પ્રસંગે અમુક તિથિને જ તે તિથિ કહેવી એ નિયમ કરાય છે.
વૈદ્ય–ચતુર્દશીને અભાવ છે તે વ્યપદેશ કેમ કરે?
પૂજ્ય–મહેપાધ્યાય ધર્મસાગરજીકૃત તત્ત્વતરંગિણીમાં “ન ચયિ” ઇત્યાદિ પાઠ તિથિને સંકલ્પ કરવા માટે છે અને શ્રાદ્ધદિન કૃત્યમાં છઠું તિહor મામિ આ બંને પાઠથી તેરસના વ્યપદેશને ઉડાડીને ચૌદશને વ્યપદેશ કરીને (ચૌદશ તિથિ કરીને) પછી આરાધના—તપ–જપ વિગેરે કરાય છે અને યથાશક્તિ અબ્રહ્મત્યાગ, સચિત્તપરિહાર વિગેરે કરાય છે. તિર્થિનો નિર્ણય ન હોય તે ખંડનનું પ્રાયશ્ચિત્ત આવે.
બીજે દિવસ. સે. ૧૯૯ ના ફાગણ સુદિ ૧
૧ પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રી સાગરાનંદસૂરીશ્વરજી, ૨ ચંદ્રસાગ ૩ રામવિ. ૪ ચારિત્રવિ. પ વૈદ્ય તથા ૬ કસ્તુરભાઈ એ છની હાજરી હતી.
સ્થળ––મેદીને બંગલે, પાલીતાણું. ટાઈમ-નવા બારવાગે શરૂ.
વિદ્ય—ચંડાથચંડુ લૌકિક વ્યવહાર માટે લેકે સ્વીકારે છે તેવી રીતે આપ સ્વીકારે છે ?
રામવિક–અમે તો સ્વીકારીએ છીએ. પૂજ્ય---ચંડાશચંને ધાર્મિક વિષયમાં સંસ્કારપૂર્વક સ્વીકારીએ છીએ. વૈદ્ય-ચંડાશુગંડૂની ક્ષય-વૃદ્ધિ સ્વીકારો છે ? પૂજ્ય–અમે સંસ્કારપૂર્વક સ્વીકારીએ છીએ. વૈદ્ય આરાધનામાં ભેદ છે કે તિથિના નિર્ણયમાં ભેદ છે?
પૂજ્ય–આરાધનામાં હાલ ભેદ નથી પરંતુ હાલને વિરોધ પર્વતિથિનિર્ણય કરવા પૂરતો છે.
વૈદ્ય–સંસ્કાર વિના આરાધના કરી છે કે કેમ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org