________________
શેઠશ્રીએ કરી છે. અને તે નિવેદનને પોતાના જેન પ્રવચનના ૩-૧૦-૪૩ ના અંકમાં પ્રસિદ્ધ કરી આચાર્ય વિજયરામચંદ્રસૂરિજીએ ડે. પી. એલ. વૈદ્યને નિર્ણય પિતાને માન્ય છે અને આચાર્યશ્રી સાગરાનંદસૂરિજીને અમાન્ય છે. તેમ કબુલ કરેલ છે.
એટલે પૂ. આચાર્યશ્રી સાગરાનંદસૂરિજી હૈ. વૈદ્યના નિર્ણયની કબુલાતથી મુકત થયા છે તેની જાહેરાત અને કબુલાત તેમની ચેતવણું નં. ૧ થી, શેઠશ્રી કસ્તુરભાઈના નિવેદન દ્વારા શેઠશ્રીથી અને પ્રવચન વીરશાસન દ્વાજ આ. રામચંદ્રસૂરિજીથી આજ અગાઉ થઈ ચુકેલ છે તે પ્રસિદ્ધ જ છે.
આમ છતાં સામાન્ય જનતા નિર્ણયના પ્રચારને નામે ખોટે રસ્તે ન દેરવાય તેટલા માટે પૂ. આચાર્ય શ્રીમત્ સાગરાનંદસૂરીશ્વરજી સિવાય બીજા પૂ. આચાર્યોએ આ નિર્ણય સ્વીકાર્યો નથી તેની જાહેરાત થઇ હતી જે નીચે મુજબ છે.
સમગ્ર જૈન સંધને વિજ્ઞપ્તિ. જેન સંઘના વિદ્યમાન પૂ. આચાર્યો, પૂ. પંન્યા અને જેના સંઘના આગેવાનોએ તિથિચર્ચાના ગણતા ચૂકાદાને સ્વીકાર્યો નથી.
ચુકાદામાં જૈન શાસ્ત્રને ખોટાં જણાવવામાં આવ્યાં છે અને તેઓને વગોવવામાં આવ્યાં છે.
ચુકાદો જૈન સંધોને માન્ય નથી. સેંકડો વર્ષથી શ્રી જૈનશાસ્ત્રો અને પરંપરા પ્રમાણે શ્રી જૈન શ્વેતામ્બર તપાગચ્છ સંઘ જે પ્રમાણે પરાધન કરતો હતો. તે જ પ્રમાણે હાલ પણ કરે છે ને કરવાનું છે.
હાલ જે પ્રમાણે પરાધિન થાય છે તે પરાધન સેંકડોવર્ષથી જૈનશાસ્ત્રો અને તદનુસારી પરંપરા પ્રમાણે જ થાય છે. જૈન તપાગચ્છ સંઘની પ્રાચીન રીતિ અને શાસ્ત્રો મુજબ ટિપ્પણની બીજ, પાંચમ, આઠમ, અગિઆરસ અને ચૌદશની ક્ષયવૃદ્ધિએ એકમ, ચોથે, સાતમ દસમ અને તેરસની ક્ષયવૃદ્ધિ તથા પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ કરે છે અને તેજ પ્રમાણે નીચેના જૈનસંધના ૪૪ સમુદામાંથી ૪૧ સમુદાયે આરાધના કરે છે અને કરવાના છે.
જન સમાજના વિદ્યમાન ૪૪ સમુદાયમાંથી ૪૧ સમદાયે પરાપૂર્વની રીતિ મુજબ પવરાધન કરવાના છે. તેમને આ ચુકાદે માન્ય નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org