________________
વિજયજી આદિ ૩૯ પૂજ્ય મુનિરાજ જ્ઞાનસુંદરજી મહારાજ ૪૦ પૂજ્ય મુનિવર્ય શ્રી ગુલાબવિજયજી દાદાને સમુદાય, ૪૧ પૂજ્ય મુનિરાજ દર્શનવિજયજી ત્રિપુટી વિગેરે વિગેરે.
જૈન સમાજમાં કઈ દીવસ પર્વતિથિની ક્ષય કે વૃદ્ધિ થતી નથી. સં. ૧૯૯૨ પછીથી શરૂ થયેલ નવા મતે બાર પર્વતિથિને બદલે તેર અને અગિઆર પર્વ કરી પવીરાધનના લેપનું મહાન પાપ સમાજમાં પ્રવર્તાવવું શરૂ કર્યું છે.
પૂજ્ય આચાર્ય સાગરાનંદસૂરિજી મહારાજ સિવાય ઉપરોક્ત પૂજ્ય આચાર્ય અને પૂજ્ય સાધુ સમૂદાયોને જેનેતરના આપેલા જજમેન્ટ સાથે મુદ્દલ સંબંધ નહોતો અને નથી. પૂ. આ. શ્રીસાગરાનંદસૂરિજીનું માનવું હતું કે યોગ્ય અને તટસ્થ વિદ્વાન કદાચ જૈનેતર હશે તો પણ જે તે જૈનશાસ્ત્રોના આધારે આ ચર્ચાને નિર્ણય આપશે તો તે ઉકેલ સત્ય આવશે પણ જજમેન્ટ બહાર પડયા પહેલાં ચેતવણું બં, ૧-૨ બહાર પાડી તટસ્થની તટસ્થતા તુટી હોવાના કારણે રજુ કરી પોતાનું તે જજમેન્ટથી ટાપણું જાહેર કરી જૈન જનતાને તેથી વાકેફ કરેલ છે. પછીથી તો સૌ કોઈ જાણી શકાયું છે કે તેનાથી સત્ય ઉકેલ તો દૂર રહ્યો પણ કોઈ પણ જૈનને મહાન દુખ ઉપન્ન કરે તેવું તટસ્થને હાથે ભયંકર દુ:ખદ કાર્ય થયું છે.
પૂજ્ય આચાર્ય સાગરાનંદસૂરિજીએ આ ચર્ચામાં રજુ કરેલ ૧ સ્થાનાંગ સૂત્ર ૨ શ્રી ભગવતી સૂત્ર ૩ શ્રી વ્યવહાર સૂત્ર ૪જીતકલ્પ ભાષ્ય વિગેરે આગમ ગ્રંથને,
१ यानि शास्त्राणि समुपन्यस्तानि तानि शास्त्राभासान्येवेति पृ. २०
જે શાસ્ત્રી આચાર્ય સાગરાનંદસૂરિજીએ રજુ કર્યા છે તે શાસ્ત્રાભાસજ છે. (અર્થાત્ ખાટાં કહ્યા છે. )
આ શબ્દો દ્વારા કહેવાતા તટસ્થ વૈદ્ય જેન આગને ખોટાં કહી વગેવ્યાં છે.
આથી પ્રત્યેક જૈન જૈનશાસ્ત્રોને બેટા કહેનાર આ જજમેટ આપનાર કહેવાતા તટસ્થની અને પોતાના જય ખાતર જન શાસ્ત્રોને પણ પાસે રહી ઉત્થાપવરાવનાર નવા મતની પાસે જવાબ માગવો જોઈએ. અને આપણા પૂજ્ય સિદ્ધાંત અને શાસ્ત્રોની પૂર્ણ રક્ષા કરવી જોઈએ.
જૈન સમાજના ખૂણે ખૂણે સૌ કોઈ જાણું ગયું છે કે આ ચૂકાદાતટસ્થની તટસ્થતા વિનાને, જૈનશાસ્ત્રને વગોવનારે, અને ચર્ચાની રજુ થયેલ ભૂમિકારૂપ મુસદ્દાને જાણું બુઝીને અવગણુને તટસ્થની પાસે પોતાની મનગમતી રીતે સામાપક્ષે મેળવેલ છે.
આ ઉપરથી પ્રત્યેક જૈનને વિજ્ઞપ્તિ કરવાની કે તિથિચચાને બહાર પડત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org