________________
છઠ્ઠના રોજ કરવાથી રાત્રિનું ઉલ્લંઘન થાય છે પરંતુ રાત્રિનું ઉલ્લંઘન ન થવું જોઈએ એ વાત લક્ષ્યમાં લઈ ચતુર્થી કરી.
વિદ્ય–આષાઢ પૂર્ણિમાને ક્ષય દરેક યુવાને આવે છે ? રામવિક–હમણાં એમ માને છે.
પૂજ્ય–હા, તે માટે શાસ્ત્રકથન છે, ક્ષય આવે તો પૂર્ણિમા રાખતા હતા. અર્થાત્ પૂર્ણિમાને ક્ષય હોય તે પણ પૂર્ણિમાને સ્થિર રાખી પૂર્ણિમાનું આરાધન કરતા હતા.
વૈદ્ય–પૂર્ણિમાના ક્ષયે પણ પૂર્ણિમા રાખવી શામાટે ?
પૂજ્ય–પૂર્ણિમાને ક્ષય હોય તે પણ પૂર્ણિમા સંજ્ઞાવાળી તિથિ ઉભી રાખીને આરાધન કરવું એ શાસ્ત્રીય અભિપ્રાય છે.
વૈદ્ય–સમવાયાંગ સૂવાનુસાર તેમજ ૭૦ દિવસ અભિપ્રાયે ચતુર્દશીએ પાક્ષિક આવે એ વાત સાચી છે, છતાં પંચમીને બદલે ચતુથી કરી એ બીના કાલિકાચાર્યચરિત્રમાં છે; પણું ચતુર્દશી સંબંધી ઉલ્લેખ નથી ?
પૂજ્ય-૭૦ સીતેર આદિ દિવસે ચાતુમાસી સંબંધી વાત નથી એ વાત માની શકાય છે.
વેદ્ય—પ્રતિક્રમણવિષયક ગ્રંથ કર્યો છે? પૂજ્ય–હારિભદ્રીયવૃત્તિ-આવશ્યક સૂત્ર. વૈદ્ય-સામાયિકાદિ ષડૂઅધ્યયન એ વિધિકમ ક્યાં છે ? પૂજ્ય–વૃત્તિ અને શૂર્ણિમાં છે. ત્યારબાદ વૈધે પંડિત રૂપવિજયજીને પત્ર તપાસ્ય અને પછી પ્રશ્ન કર્યો. વૈદ્ય—આ પત્રમાં વિજયાનંદસૂરિ તે તપાગચ્છીય છે? પૂજ્ય—હા, પરંતુ શાખાન્તરીય છે. વૈદ્ય-ચતુષ્પવમાં ચારને નિર્દેશ કયા સૂત્રમાં છે? પૂજ્ય–સૂત્રકૃતાંગમાં છે. વૈદ્ય–બાકીના પર્વ માટે પ્રાયશ્ચિત્ત નથી એ વાત સાચી છે ? રામવિ–ના. પૂજ્ય–પ્રતિભાધારીએ માટે પ્રાયશ્ચિત નિયમ છે બીજા માટે તે
નિયમ નથી.
વૈદ્ય- ' શબ્દનો અર્થ આરાધના કરવી એમ માને છે? રામવિક–હા, મમ મને તે આરાધના કરવી એ અર્થ છે. પૂજ્ય—એ અર્થ નથી. વૈદ્ય–ગ્રાહ્યા અને માં અર્થ ભેદ છે? પૂજ્ય–અર્થભેદ નથી પરંતુ એકજ અર્થ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org