________________
પૂજ્ય-આવશ્યક અને અનાવશ્યકનો વિભાગ સમજ્યા વગર બાલવામાં ઉતાવળ કરવી નહિ.
વૈદ્ય-સેન પ્રશ્ન અને હીરપ્રશ્ન સંબંધીના પ્રશ્નો બનેને સમ્મત છે? પૂજ્ય ડા-સવને સમ્મત છે. રોમવિ. ! વૈદ્ય-કવિ દીપવિજયને મૂળ પત્ર છે.? રામવિ-હા મારી પાસે છે.
(રામવિત્ર પાસેથી લઈ વૈદ્ય તપા ). વૈa–હીરસૂરિજીનું સ્વર્ગગમન એકાદશીએ છે અને પ્રશ્ન બે એકાદશી પૂર્વકને છે તો બે એકાદશીની માન્યતા તે વખતની ખરી કે નહિ?
પૂજ્ય–ચંડાશુગંડુ ટીપનમાં બે એકાદશી છે તે તો સ્વર્ગગમન કઈ એકાદશી એ કરવું અર્થાત્ લૌકિક ચંડાશુગંડુ ટપનમાં બે એકાદશી છે તે સ્વર્ગગમન ગુરૂવર્યનું થયું તે એકાદશી પર્વ કઈ એકાદશીએ કરવું. અને તેથી જ બીજી વિમેવ એ સમાધાન સંસ્કાર પૂર્વકનું સંગત છે.
વૈદ્ય–દેવસુરગચ્છને અનુસરવાવાળા હાલ છે? પૂજ્ય—હાલતે તપગચ્છ સમુદાય બધે તેને અનુસરવાવાળે છે.
ત્રીજો દિવસ, ફાગણ સુદ. ૩. મેદીને બંગલે. નવે ટાઈમ ૩ થી શરૂ પૂજ્યપાદગુરૂદેવ, ચંદ્રસા, રામવિ, ચારિત્રવિ, શેઠ કસ્તુરભાઈ વૈદ્ય. વ–મુસદાપર સમર્થન લખેલ છે તે વિષે કંઈ કહેવું છે? પૂજ્ય—ના. રામવિ–ના.
વૈધે રામવિવેને જણાવ્યું કે તેમને આપેલા પાઠેને વિમર્શ થઈ ગયે છે. હવે તેઓને બોલવાનું નથી પરંતુ તમારા આપેલા પાઠોને હું વિમર્શ કરું છું માટે તમારે ઉત્તર દેવા.
રામવિ –બધું મેં નિવેદનમાં લખેલું છે એટલે મારે વિમર્શમાં કંઈ ઉત્તર આપવાના રહેતા નથી.
* તા. ક. ફાગણ સુદ ૨ ના બાર વાગે ટાઈમસર પૂજ્યપાદ ગુરૂદેવ આવેલ પરંતુ વૈદ્ય શ્રીગીરિરાજ ઉપર જોવા ગયેલ અને વિરૂધ્ધ પક્ષના શ્રાવકો દ્વારા બીજાઓ સાથે વિચાર વિનિમય થયો એમ સાંભળવામાં આવેલું. તેમજ ટાઈમસર બારવાગે વૈદ્ય હાજર નહિ હોવાથી પૂજ્યશ્રી પાછા ફરતા હતા તેવામાં વૈદ્ય રસ્તામાં ભાડાની ગાડીમાં સામે આવતા હતા તેમણે રસ્તામાં ઉતરી અને ઉચિત વિનયપૂર્વક પૃચ્છા કરી પાછા વળવા જણાવ્યું. જવાબમાં પૂજ્યપાદશ્રીજીએ કહ્યું કે આવતી કાલે જોઈશું. વિગેરે તેથી તે દિવસ મુલત્વી રહ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org