________________
૧૪
થાય તે સારૂ, પરંતુ તે સિવાયનું કંઈ પણ મુદ્રિત ન થાય તે સારૂ એમ હું ઇચ્છું છું.
પૂજય—ટુંક નિર્ણાયને હું ઇચ્છતા નથી, મુળ મુસદ્દાપર ઉત્પન્ન કરેલ મુદ્દાઓ અને સમર્થન તપાસીને ઉચિતતા અને અનુચિતતા શાસ્ત્રહિસાબે કેટલી સંગત—અસંગત છે તે વિગત વાર જણાવવામાં આવે તેાજ સતાષકારક અને લાભદાયી છે.
રામવિ——નિણ્ય ખાદ મધુ` સાહિત્ય મહાર ન પાડવામાં ખુંધાઇ જઇએ અને ન પાળી શકીએ તેના કરતાં વ્યવસ્થિત બહાર પાડવું સારૂ' છે. કસ્તુરભાઇ—મહાર પાડવામાં નિ ય વિગેરે ઉપર લાંખા ટીકા ટીપ્પન થાય તે શાભાસ્પદ નથી.
રામવિ~~~આ ત્રણ ખોના પર ધ્યાન અપાય તા તમારા મુદ્દો સચવાય. ૧ નિણૅય ખહાર પડયા પછી અમે મન્ને આચાય તથા શિષ્ય વર્ગ ટીકા ટીપ્પન ન કરે, ર્ ટીકા ટીપ્પન કરે તેા આજ્ઞા ખહાર કરવા. ૩ જ્યાંસુધી નિર્ણય ન આવે ત્યાં સુધી આ વિષયમાં અન્ને પક્ષે લખવું નહિ.
પૂજય——ત્રીજા ન ંબર સિવાયની એ સૂચનાઓમાં સહમત છુ પણ નિર્ણય ન આવે ત્યાંસુધી તે વિષયમાં મૌન ન સેવાય.
કસ્તુરભાઇ——આપશ્રી બન્નેની સૂચનાએ લક્ષ્યમાં રાખી મુસદ્દો કરૂ છુ તે ઉપર આપ બન્ને સહી આપે.
મુસદ્દો
તિથિચર્ચાના અંગે અમે બન્ને આચાર્ચીએ (શ્રીમદ્સાગરાનંદસૂરીશ્વરજી તથા વિજયરામચંદ્રસૂરિજી) જે મુદ્દા ઉપસ્થિત કર્યો છે અને તેના અંગેનુ સમર્થન-ખંડન વિગેરે લખેલું છે તે બધું શેઠ કસ્તુરભાઈ દ્વારા પી. એલ. વૈદ્યને માક્લાગ્યું છે. વૈદ્યની રૂપરૂમાં તે મુદ્દા પ્રત્યે અમારા બન્નેના વિચારની લેવડ દેવડ થયા ખાદ જે નિર્ણય વૈદ્ય આપે તે કસ્તુરભાઈ દ્વારા આવે અને તે મુજબ અમે બન્ને આચાર્યો અને અમારા ખતેના શિષ્ય સમુદાય તે ઉપર ટીકાટીપ્પન નહિ કરે અને કરતા આજ્ઞા મહાર કરશું.
(
)
લિ॰ આનંદસાગર ( પેાતાના હસ્તાક્ષરમાં ) વિજયરામચ'દ્રસૂરિ ઉઠવાની તૈયારીમાં કસ્તુરભાઈએ જણાવ્યું કે પી. એલ. વૈદ્ય પ્રોફેસરની સમક્ષ ચર્ચા ચાલી તે દરમિયાન કે તે પછી પણુ અને આચાર્યો પરસ્પર સમતિ પર આવી જાએેતા તે સર્વ પ્રકારે શ્રેષ્ઠ છે, અને આ મારી નમ્ર વિનંતિ છે. કદાચ આ સંબંધમાં મને ખેલાવશે તે તુરતમાં હું હાજર થઈશ.
Jain Education International
For Private & Personal Use Only
""
www.jainelibrary.org