________________
સાંકેતિક નામની સમજ નીચે મુજબ. પૂજ્ય––આગામોધ્ધારક આચાર્ય દેવેશ શ્રી સાગરાનંદસૂરીશ્વરજી રામવિ--વિજયરામચન્દ્રસૂરિ.
હું—ચંદ્રસાગર, ચારિત્રવિ-ચારિત્રવિજય.-કરતુરભાઈ—શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ આ. ક. ની પેઢીના પ્રમુખ ડો. વિદ્ય-વાડીયા કોલેજના પી. એલ વૈદ્ય.
તા. ક. વૈદ્યનું લખાણ મળવા પહેલાં પેપર, તાર અને બીજા પક્ષના મનુથોના કથન ઉપરથી વૈદ્યની તટસ્થતા તૂટી ગઈ છે એમ માલમ પડવાથી નિર્ણય બને આચાર્યોને મોકલવામાં આવે તે અગાઉ તા. ૫. મી જુલાઈએ (તા. પ-૭-૧૯૪૩) વૈદ્યના લખાણની અમાન્યતા શાસનપક્ષ તરફથી અનેક દૈનિકાદિ પત્રથી જાહેર કરવામાં આવી હતી. આ પછીના તટસ્થ તુટયાના અનેક પુરાવાઓ બહાર પડયા છે.
સંપાદકીય –મૌખિક પૃચ્છા અહિં એટલા માટે રજુ કરવામાં આવી છે કે વૈદ્ય મૌખિક પૃછા કરવા આવ્યા તે અગાઉ તેમનું માનસ એકપક્ષીય હતું તે વાત તેમને સવાલ પુછવાની પદ્ધતિ જ જણાવે છે.
પરિશિષ્ટ નં. ૨ નિર્ણયને અસ્વીકાર,
Date 14-6-48
Sheth Kasturbhai Lalbhai.
Pankornaka-AHMEDABAD. By newspapers writings and othersides Saying could not maintain Tatasthapanu 1 do not therefore Except his writings.
Anandsagar.
તા. ૧૪-૬-૪૩ શેઠ કસ્તુરભાઈ લાલભાઈ,
પાનકોર નાકા-અમદાવાદ, વર્તમાનપત્રોનું લખાણ અને સામાપક્ષનું કથન તટસ્થપણું તુટયાનું જણાવે છે માટે તેમનું લખાણ મને માન્ય નથી.
આનંદસાગર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org