________________
પૂજ્ય–ક્ષયવૃદ્ધિ પ્રસંગે સંસ્કારપૂર્વક પર્વતિથિ બનાવી પર્વતિથિએ આરાધન કરાય છે.
વૈદ્ય-પરિસખ્યાત તિથિ છે કે ? પૂજ્ય—પર્વતિથિનું પરિસંખ્યાતત્ત્વ છે. રામવિ. હા, એમજ છે. વૈદ્ય–ચતુર્દશી નિમિત્ત જે કહ્યું હોય તે ન કરવામાં આવે તે વાંધે શું? પૂજ્ય–પ્રાયશ્ચિત્ત આવે.
વૈદ્ય-પૂર્વકાળના સાધુઓ બુદ્ધ હતા, તેથી અતિચાર આવે છે તે અવસરે પ્રતિકમણ કરતા હતા, અને વર્તમાનકાલીન સાધુઓ તો ઉભય ટંક પ્રતિકમણ કરે છે પછી ચતુર્દશીએ પ્રાયશ્ચિતાદિ જણાવે છે તે કઈ રીતિએ?
પૂજ્ય–ઉભય ટંક પ્રતિક્રમણની બીના તે દરેક દિવસ–રાત્રિ સંબંધીની છે, અને વિરોધ પર્વ અનુષ્ઠાનમાં છે.
વૈદ્ય –ચંડાશુગંડુના આધારે લોકો બધી પ્રવૃત્તિ કરે છે તે શું લેકેની પ્રવૃત્તિમાં અને તમારી પ્રવૃત્તિમાં ફરક છે ?
પૂજ્ય –હા, પ્રવૃત્તિ બે પ્રકારની એક લૌકિક અને બીજી કેત્તર છે; અને હાલને વિધ લકત્તર પ્રવૃત્તિ નહિ સમજવાથી છે.
વૈદ્ય—લોકિક પ્રવૃત્તિને અનુસરતું લૌકિક સાધન ચંડ શુગંડુ છે તે તમે તમારી લેકોત્તર પ્રવૃત્તિ માટે શું કરશે ?
પૂજ્ય-પ્રથમ જવાબ અપાઈ ગયેલ છે, છતાં કહું છું કે તેમાં આવતા પર્વતિથિના ક્ષય વૃદ્ધિ વખતે ક્ષ૦ પ્રષને આશ્રયિને સંસ્કાર કરીને એક પર્વતિથિ નક્કી કરાય છે અને પછી તેનું આરાધન કરાય છે.
વૈદ્ય—હાં, હાં, ચંડાશુગંડુને સંસ્કાર પૂર્વક સ્વીકારવાનું જણાવી ગયા છે એને ?
પૂજ્ય—હા.
વૈદ્ય—હવે ફક્ત વિવાદિત પર્વતિથિ ક્ષય-વૃદ્ધિમાં છે ને? અને તેને નિર્ણય તે ચંડાશુગંડુદ્વારાએજ કરવાનું છે ને?
રામવિવ–હા તેને સાધન માનવામાં અમારે બંનેને વિપ્રતિપ્રત્તિ નથી.
વૈદ્ય—“ક્ષ પૂર્વા-” ઈત્યાદિ પદેમાં “ક્ષરે પૂર્વ તિથિ થાય' એ પ્રથમ પદનું સમર્થન કયા શાસ્ત્રમાં છે ?
પૂજ્ય–શ્રાદ્ધવિધિગ્રંથ, અને તે ગ્રંથમાં પર્વ આરાધન પ્રસંગે પ્રથમ પદનું સમર્થન કરેલ છે. શ્રાવ વિ૦ પૃ. ૫ર.
વૈદ્યધારોકે અષ્ટમીને ક્ષય છે તે “ક્ષ પૂર્વા' એ પદનું અવલંબન લઈને પ્રત્યાખ્યાન કરવાને કાળ કર્યો?
પૂજ્ય–પ્રત્યાખ્યાનની ધારણુ સૂર્યોદય પૂર્વે અને પછી પણ કરાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org