________________
વારે બે પાંચમ હતી. પરંતુ ભાદરવા સુદ પાંચમ પર્વતિથિ હોવાથી પર્વ તિથિની ક્ષયવૃદ્ધિ પ્રસંગે “થે પૂર્વ તિથિ વાળ વૃત્તી વાર્તા તથા પદનો સંસ્કાર કરી ભાદરવા સુ. ૪ને રવીવારે સંવછરી પર્વ સર્વ જૈન પંચાંગમાં જાહેર થયું હતું. અને આ રવીવારના હિસાબે તપાગચ્છ જૈનસંઘના સર્વે વગે માસખમણ વિગેરે કર્યા હતાં. પજુસણ બેસવાના દસ દિવસ અગાઉ રવિવારે ભાદરવા શુ. ૪ ઉદયતિથિ નથી. (પૂનમ અમાસના ક્ષય પ્રસંગે તેરસે ચૌદશ થાય છે તે વખતે ચૌદશ ઉદયતિથિ ન હોવા છતાં પર્વ તિથિની અખંડિતતા માટે જેનસંઘમાં સર્વ સંમત સ્વીકારેલ વ્યવસ્થાને વિચાર કર્યાવિના) એ વસ્તુ સમાજ આગળ રજુ કરી આ. વિજયરામચંદ્રસૂરિજીએ શનિવારે સવચ્છરી પર્વ થવું જોઈએ એમ જાહેર કર્યું. સં. ૧૯૨માં આ પ્રશ્ન પર્યુષણ નજીકના દીવરોમાં રજુ થયેલ હોવાથી બહુ ચર્ચાય નહિં પરંતુ પર્યુષણ બેસતાં જૈનસમાજમાં કેટલેક ઠેકાણે મેટા નાના બે વિભાગ દેખાયા. અને સંવછરી પર્વ જુદા જુદા વારે થયું.
રવીવારે સંવછરીપર્વ કરનાર મુનિ સમુદાયેના નામે -
મુનિ સંમેલનમાં મુકરર થયેલ વિદ્યમાન પૂ. આચાર્યાદિ-આ. શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મ, આ. શ્રી સાગરાનંદસૂરિ મ, વયેવૃદ્ધ આ. શ્રી વિજયસિદ્ધિ સૂ. મ, આ. શ્રી વિજયવલ્લભ સૂ. મ, આ. શ્રી વિજયનીતિ સૂ. મ. આ. શ્રી જય સૂ, મ, આ. વિજયભૂપેન્દ્ર સ્ર. મ. (ત્રિસ્તુતિક), મુ. શ્રી સાગરચંદજી મ. (પાયચંદગચ્છીય જેઓએ પાંચમને સેમવારે સંવછરી કરી હતી) અન્ય પણ પૂ. આ. મહારાજાઓ–
શ્રી વિજય મેહન સૂ. મ, શ્રી. વિજ્યદેવ સૂ મ, શ્રી વિજયપ્રતાપ સૂ. મ, શ્રી વિજયલાભ સૂ. મ., શ્રી વિજય ન્યાય સૂ. મ., શ્રી વિજયદર્શન સૂ. મ, શ્રી વિજય સૂ. મ, શ્રી વિજયનંદન સૂ. મ., શ્રી વિજયઅમૃત સૂ. ૫, શ્રી વિજય પદ્મ સૂ. મ, શ્રી વિજયલાવણ્ય સૂ. મ, શ્રી વિજયવિજ્ઞાન સૂ. મ., શ્રી વિજયેન્દ્ર સ્ર મ, શ્રી વિજયભક્તિ સૂ. મ, શ્રી વિજયપદ્ધ સૂ. મ., શ્રી વિજયલલિત ટૂ મ, શ્રી વિજયમંગ સૂ મ, શ્રી વિજયવિદ્યા સૂ. મ,
૧ જૈનધર્મ પ્રસારક સભા, આત્માનંદ સભા, ગુરૂકુળ વિગેરે સર્વ પંચાંગમાં રવીવારે સંવછરી પર્વ બતાવ્યું છે. વીરશાસન કાર્યાલયે સં. ૧૯૯૨ નું પંચાંગ કાઢયું ન હતું તેથી જેન સંધમાં સં. ૧૯૯૨ માં એક પણ જૈન પંચાંગમાં શનિવારે સંવછરી બતાવી ન હતી પરંતુ રવીવારે જ સંવચ્છરી હતી.
૨ મુંબઈ લાલબાગમાં આ૦ રામચંદ્રસૂરિજી મહારાજે લાલભાઈ ઝવેરીને રવીવારની સંવત્સરીને જ હિસાબે માસખમણનો પ્રારંભ કરાવ્યો હતો.
(જૈન જતિ વર્ષ ૬ અંક ૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org