________________
આ આચાર્યવિજયરામચંદ્રસૂરિ પ્રતિપાદિત નવી માન્યતા આચરણાના બળ રહિત હોવા સાથે શાસ્ત્રાધારથી પણ રહિત છે તે વસ્તુની સમજ આ પુસ્તકમાં આપેલ તેમના લખાણ અને ખંડનને બરાબર અવલોકવાથી સહેજે સમજાય તેમ છે છતાં ટુંકમાં અહિં જણાવીએ છીએ.
આ. વિજયરામચંદ્રસૂરિજી મહારાજે પિતાના પક્ષના સ્થાપન માટે ૨૫ મુદ્દા રજુ કર્યા છે. અને તે ૨૫ મુદ્દાને સમર્થન માટે તેમણે કુલ એકના એક ફરી ફરી આવવા છતાં જુદા નામ તરીકે ઉલ્લેખીએ તે ૩૧ આધારે રજુ કર્યા છે.
તેમજ તેમણે રજુ કરેલ ૨૫ મુદ્દામાં ૧૫-૨૪-૨૫ આ ત્રણ મુદ્દામાં મુદ્દલ શાસ્ત્રાધાર આપવામાં આવ્યો નથી. ૧૨ મા મુદ્દાને ૭-૮–૯માં મુદ્દાને શાસ્ત્રાધારથી સમજી લેવાનું ૧૩ મા મુદ્દાને ચોથા મુદ્દાના આધારથી સમજી લેવાનું અને ૧૪-૧૬મા મુદ્દાને ૨ મુદ્દાના શાસ્ત્રાધારથી સમજી લેવાનું જણાવવામાં આવેલ છે. અર્થાત્ સાત મુદ્દાત વિન શાસ્ત્રાધારે રજુ કરવામાં આવ્યા છે.
વાસ્તવિક રીતે આ. વિજયરામચંદ્રસૂરિજીએ રજુ કરેલ ૨૫ મુદ્દામાંથી બીજે, ચેાથે અને પાંચમે મુદ્દો જ આ પર્વતિથિ નિર્ણયની વિવાદાસ્પદ વસ્તુમાં મહત્વનું સ્થાન ધરાવે છે. બીજો મુદ્દો પ્રાચીન પ્રણાલિકા પ્રમાણે ૧૫ ૦))ની ક્ષયવૃદ્ધિએ તેરશની ક્ષયવૃદ્ધિ કરી ૧૪-૧૫ ને જેડીયા પર્વ રાખી આરાધનારાઓને પર્વલેપ, મૃષાવાદ લાગે તે જણાવવા સાથે પિતાની માન્યતાના સમર્થન માટે રજુ કરવામાં આવ્યું છે. ૩થે મુદ્દો પર્વતિથિના ક્ષયે “સ પૂર્વા અને અર્થ
૧ ક્ષે પૂર્વગ્ના પ્રદેશને ૭-૮-૧૫-૧૬–૧૯-૨૩ ૨૪ મા શાસ્ત્રાધાર તરીકે ઉલ્લેખ કરેલ છે. અને ૨-૩-૪-૬-૯-૧૦-૧૧-૧૨-૧૩–૧૪–૧૭-૧૮-૨૫-૨૭ આ ચૌદ પાઠ તત્વતરંગિણીમાંથી લીધા છે. ૧-૫–૨૮-૨૯ આ ચાર પાઠ શ્રાદ્ધવિધિમાંથી લીધા છે. લૌકિક ટીપણને જૈન સંઘમાં ઉપયોગ કરાય છે તે જણાવવા માટે વિચારામૃત સંગ્રહનો ૩૦ મો પાઠ અને ત્રણ ચોમાસા વિગેરે પર્વગણાય તે જણાવતો ધર્મ સંગ્રહને ૨ મો પાઠ આપેલ છે. તેમજ ૨૦-૨૧-૨૨ - ૩૧ મે પાઠ પ્રવચન પરીક્ષામાંથી આપવામાં આવેલ છે.
૨ મુદ્દો ૧-૩-૯-૧૪-૧૫–૧૬-૨૪-૨૫ આ આઠ મુદ્દા બીજા મુદાના સમર્થન માટે છે. આ રીતે નવ મુદ્દા પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિ પ્રસંગની ચર્ચા કરનાર છે.
૩ મુદ્દા ૪-૫ના સંયુક્ત સમર્થન માટે મુદ્દો ૬ અને ૧૭મો છે. ૧૩ મુદ્દો ચોથા મુદ્દાના સમર્થન માટે છે. અને પાંચમા મુદ્દાના સમર્થન માટે સાતમે, આઠમે અને બારમો મુદો છે. આ રીતે “ પૂર્વા તિથિ વર્ધા, વૃદ્ધ લાશ તથોરા” આ પદની વ્યાખ્યા પિતાની રીતે નહિ કરી બીજના ક્ષયે એકમનો ક્ષય વિગેરે કરનાર મૃષાવાદાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org